ઈડલી ચાટ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઈડલી સાંભાર સાથે તો ખાતાંજ હોઈએ છીએ.હવે ચાટના ફોમૅમાં માણો.
#કઠોળ

ઈડલી ચાટ

ઈડલી સાંભાર સાથે તો ખાતાંજ હોઈએ છીએ.હવે ચાટના ફોમૅમાં માણો.
#કઠોળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી અડદ દાળ
  2. 1/4વાટકી ચોખા
  3. 1વાટકી દેશી ચણા
  4. 2નંગ ડુંગળી
  5. 2નંગ ટમેટો
  6. 1/2વાટકી સેવ
  7. 1વાટકી ખજૂરઆંબલીની ચટણી
  8. 1/2વાટકી લીલા મરચાની ચટણી
  9. 1 ચમચીઈનો
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીમરચું પાવડર
  12. 1 ચમચીનમક
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ,ચોખાને પલાળી પીસી ખીરુંરેડી કરી રેસ્ટ આપો.ઢોકળિયું મુકી ખીરુંમાં નમક,ઈનો નાંખી હલાવવું,પછી ઈડલી ઉતારી લો.ચણાને બાફી લો.

  2. 2

    ઈડલી ઉપર સમારેલા ટમેટાં,ડુંગળી,ચણા,સેવ,ખજૂરઆંબલીની ચટણી,લીલી ચટણી,ચાટમસાલો,નમક,મરચું,કોથમીરનાંખી સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes