રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે પંજાબી ગ્રેવી કરશુ.એક મિક્સર જાર માં કાજુ અને માગજતારીના બી ની પેસ્ટ કરો.પછી તેમાં ડુંગળી ની પેસ્ટ, આદુ મરચા અનેલસણની પેસ્ટ કરો.ત્યારબાદ ટામેટાની પેસ્ત કરી રાખી દો.તેનામાટે એક પેન માં તેલ મુકસું.
- 2
તેલ થાય એટલે તેમાં પનીર નટુકડા કરી નાના તળી લો.અનેહવે તેમાં હિંગ નાખી આદુ મારચા લસણની પેસ્ટ નાખી સાંતળો.ત્યારબાદ તેમાં ટામેટા અને ડુંગળી ની પેસ્ત નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.હવે તેમાં બધા મસાલા કરો.નિમક,ધાણાજીરું,હરદર, લાલમરચુ, ગરમ મસલો, કિચન્કિંગ મસાલો વધુ નાખી મિક્ષ કરો અને થવા દો. હવે તેમાં કાજુની પેસ્ટ નાખી મીક્ષ કરો અને પછી તેમાં પનીર ના ટુકડા નાખી થોડી વાર ચડવા દો.
- 3
બધું ચડી જાય એટલે તેને એક બાઉલ માં કાઢી લો.હવે પીઝા નો રોટલા લો અને તેને માખણ મૂકી બને બાજુ લાઈટ શેકી લો.હવે તેની ઉપર પીઝા સોસ લગાવો.હવે તેની ઉપર ચીઝ ખમણો. હવે તેની ઉપર ઓરેગાનો,ચીફલેક્સ,મિક્ષ હબ્સ નાખો.હવે તેમાં પંજાબી ગ્રેવી પાથરો.હવે તેની ઉપર ફરી ચીઝ ખમણો.હવે તેની ઓરેગાનો,ચીલીફલેક્સ,મિક્સ હબ્સ નાખી લોઢી માં કે ઓવન માં શેકી ટામેટા સોસ સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
પ્રિ મિક્સ પંજાબી સબ્જી મસાલોB(pre mix punjabi sabji masala Recipe in GujaraI)
#goldenapron3#weak16#Panjabi. આ મિક્સ બનાવી સેર કરવાનો વિચાર મને એટલે આવ્યો કે નોકરી કરતી મહિલા રાજા ના દિવસે આ બનાવી મૂકે અને ચાલુ દિવસ માં કોઈ પણ સમયે ફટાફટ પંજાબી શાક બનાવી શકે. ટ્રાય કરજો ખૂબ સારું શાક પણ બને છે. બહાર થી મળતા પ્રીમીક્સ તમે ભૂલી જશો. Manisha Desai -
-
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
-
-
-
-
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
-
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
-
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
-
-
More Recipes
ટિપ્પણીઓ