ખાટા ઢોકળાઅનેઢોકળા ફ્રેંકી

ઢોકળા ગુજરાતી ની ખુબ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.તેમાંં વ્રીએશન કરી સાથે ફ્રેકી બનાવી.
ખાટા ઢોકળાઅનેઢોકળા ફ્રેંકી
ઢોકળા ગુજરાતી ની ખુબ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.તેમાંં વ્રીએશન કરી સાથે ફ્રેકી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે ચોખા ને દાળ પલાળી રાખો.સવારે મિકસરમાં પીસી દહીં નાંખી આથો લાવવા રાખી મુકો.સાંજે તેમાં હળદર,નમક,તેલ,સોડા,આદું મરચાંની પેસ્ટ ઉમેરી હલાવવું,
- 2
ખીરું રેડી કરી ઢોકળિયું મુકી પહેલાં ફ્રેકી બનાવવા પાતળી થાળી ઉતારોએબાજુ પર મુકી ઢોક।ા માટે થોડું વધારે બેટર નાંખી ઢોકળા સ્ટીમ કરો.થઈ જાય પછી ઠંડા કરી કટ કરો.વઘાર માટે રાઈ,હિંગ થી વઘાર કરો,ફ્રેકી માટે ડુંગળી,ગાજર,ટમેટો,કેપ્સિકમ સમારી લો.
- 3
ઢોકળાને નાની રોટલી ની જેમ કટ કરી લીલી ચટણી,ટમેટો કેચપ લગાડી વચ્ચે સલાડ મુકી ઉપર ચટણી રેડી ડુંગળીની રીંગ માં ભરાવી સવૅકરો,ડીશમાં ઢોકળા,ફ્રેંકી,લસણની ચટણી,લીલી ચટણી,તેલ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
*વેજ ઉપમા*
જલ્દી બની જતી અને હેલ્દી વાનગી સવારે નાસ્તામાં ખુબ બનતી ગુજરાતીની મનપસંદ વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
મીની બૃેડઉત્તપમ
ઉત્તપમ બહુ ભાવતી વાનગી હોવાથી તેમાં વેરીયેશન કરી મીની બૃેડ ઉત્તપમ બનાવ્યા.#સાઉથ Rajni Sanghavi -
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મેગી ઢોકળા
ઢોકળા આપણે બનાવી એ તેમાં હવે બનાવો મેગી ઢોકળા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-17 Rajni Sanghavi -
રેનબો ઢોકળા
સવારમાં ગરમ ઢોકળા બહુંં ભાવે.તેથી પાલક,ટમેટો પ્યુરી નાંખી રેનબો ઢોકળા બનાવ્યા.#બ્રેકફાસ્ટ Rajni Sanghavi -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
ઈન્સ્ટન્ટ મેંદુવડા
મેંદુવડા સાઉથની રેસિપિ છે અને તેને જો જલ્દી બનાવવી હોય તો પણ બનાવી શકાય.#લોક ડાઉન#goldenapron3 Rajni Sanghavi -
સ્ટફ પનીર ભજ્જી
ભજીયા કાઠિયાવાડની ફેમસ અને ખુબ ખવાતી રેસિપિ છે.#સ્ટફ#ઇબુક૧#goldenapron3#Week3#રેસિપિ-22 Rajni Sanghavi -
-
ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી ની એક પહેચાન છે હાંડવો, ખમણ, ઢોકળા, મૂઠિયાં, થેપલા વગેરે અને ઢોકળા પણ ઘણી રીતે બની શકે છે. Reshma Tailor -
ઈડલી ઢોકળાં (idli Dhokla recipe in gujarati)
#ચોખાઢોકળા ગુજરાતી ની પ્રિય વાનગી છે... આજે ઢોકળા ની સાથે રાજકોટ ની લીલી ચટણી.. લસણ ની લાલ ચટણી..અને ગરમાગરમ ઢોકળા.. આજે ઈડલી ના સ્ટેન્ડ માં મુકી ને બનાવી લીધા.. કંઈક અલગ રીતે બનાવી ને ખાવા ની મજા માણી.. Sunita Vaghela -
વેજિટેબલ રોલ
બાળકો શાકભાજી ના ખાતા હોય તો આવી વાનગી દ્વારા ખવડાવી શકાય.#રેસ્ટોરન્ટ#goldenapron3#વાનગી-2 Rajni Sanghavi -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
-
-
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઓના ફેવરિટ ખાટા ઢોકળા ની રેસિપિ લાવી છું જે ખૂબ યમમી બને છે અને ઠંડા ગરમ બન્ને રીતે સર્વ કરી શકો. Tejal Vijay Thakkar -
ખાટા ઢોકળાં
#ટ્રેડિશનલ.#goldenaprone3 # Week 9 'સ્ટીમ'ઢોકળા બોલતાં સાવ સાદી વાનગી લાગે,પણ ઢોકળા એ પરંપરાગત પ્રાચીન અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ સ્પેશિયલ ડીશનુ મહત્વ ધરાવતી વાનગી છે.જે સવારે કે સાંજે નાસ્તામાં અથવા લંચ કે ડિનર માં એક આગવુ સ્થાન ધરાવે છે.હાલ તો સ્ટ્રીટ ફુડ અને ઈન્સ્ટંટ નાસ્તા તરીકે પણ ખૂબજ પ્રખ્યાત છે.તો ચાલો બનાવીએ "ખાટા ઢોકળાં". Smitaben R dave -
-
ખાટા ઢોકળા વિથ ટોપીંગ
#RB2 #week2. ખાટા ઢોકળા મારી ફેમિલી માં બધાની પસંદ છે પણ મારા ભાઈઓ ની ખાસ પસંદ છે હું તેને ડેડી કેટ કરુંછુંKusum Parmar
More Recipes
ટિપ્પણીઓ