રાંધવાની સૂચનાઓ
- 1
મગ માં ડુંગળી બારીક સમારેલી, કોથમીર બારીક સમારેલી, લીલા મરચાં બારીક સમારેલા, બધા મસાલા અને પનીર નાખો મિક્સ કરો.
- 2
મેંદો લઈ તેમાં પાણી નાખી પાતળો બેટર બનાવો. તેમાં મગ ના રોલ બનાવી ડીપ કરો અને તે ડીપ કરેલો રોલ આલુસેવ માં મૂકી ચારો તરફ સેવ ભભરાવી દો. અને ડીપ ફ્રાય કરો.
- 3
તૈયાર છે મગ આલુસેવ રોલ.. તેને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
-
-
-
-
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
-
-
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
-
-
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
-
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
કઠોળ પાણી પુરી
#કઠોળપાણીપુરી તો બધા ખાતા જ હશો.પણ આ પ્રોટીન થી ભરપૂર કઠોળ થી બનેલી કઠોળ પાણીપુરી છે.જરૂર try કરજો. Jyoti Ukani -
ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
#par#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Indian party snacks recipe challenge Ramaben Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10735938
ટિપ્પણીઓ