સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ

Roopa Thaker @cook_16518138
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ!
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ!
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા મગ મિક્સરમાં અધકચરુ પીસવા, અને બાફેલા બટેટા નો છુંદો કરવો,પનીર ને ખમણી બધુ મિક્સ કરવુ પછી તેમા આદુ મરચાં ની પેસ્ટ એક, ધાણા, લાલ મરચું, મીઠુ, આમચૂર પાવડર, તલ અને ધાણાજીરુ નાખી મિક્સ કરવુ
- 2
મનગમતો શેપ આપી, ખુબજ ઓછા તેલમા નોનસ્ટીકમા શેલો ફ્રાઈ કરો અને ગરમાગરમ કટલેટ ને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
સ્પ્રાઉટ ચીકપીસ કટલેટ
#કઠોળ કઠોળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન અને ફાઈબર હોઈ છે હેલ્થ માટે સારુ રહે છે... મેં જે કટલેટ બનાવી છે તેમાં લીલા આખા મગ, છોલે ચણા, અને લીલા વટાણા સાથે બટાકા અને પવા નું મિક્સર બનાવી કટલેટ બનાવી છે ટેસ્ટ ખુબ જ સારી લાગે છે અને ક્રિસ્પી પણ લાગે છે જે લોકો કઠોડ નત ખાતા કે નતી ભાવતા એ લોકો માટે આ બેસ્ટ સ્ટાર્ટર ની રેસિપિ છે...... Mayuri Vara Kamania -
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
સ્પ્રાઉટ સુપ
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંક#goldenapron3#week4#sprout#હેલ્ધી આજે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સૂપ લઈ ને આવી છું જે ફક્ત ૧૦ મિનિટ માં તૈયાર થઈ જશે. ફણગાવેલા મગ મો સૂપ...ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે. ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે. Sachi Sanket Naik -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
-
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani -
સ્પ્રાઉટ પુલાવ
#ઝટપટ ફણગાવેલા મગ નો ઉપયોગ કરેલ છે જે ખૂબ હેલધી છે અને જલદી થી બની જાય છે Bijal Thaker -
ફણગાવેલા મગ તથા ચણાનું સલાડ
બાળકોને લંચ બોક્સમાં ફણગાવેલા કઠોળ આપવામાં આવે તો ખૂબ જ સારું. મગ અને ચણામાં પ્રોટીન,વિટામિન્સ તથા ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે.એનાથી શરીરમાં તાકાત તથા ઊર્જા મળી રહે છે. આ કઠોળની સાથે કાચા શાકભાજી ઉમેરો તો "સોનામાં સુગંધ ભળે"એવું કહી શકાય. આ હેલ્ધી અને પૌષ્ટિક સલાડ બાળકો માટે એક સુપર ફૂડ કહી શકાય.#LB Vibha Mahendra Champaneri -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
ફણગાવેલા મગ ની ચોકલેટ
#કઠોળમારા બાળકો ને ફણગાવેલા મગ નથી ભાવતા.તો હું શુ કરું.મેં વિચાર્યું કંઈક નવું થવું જોઈએ.કારણ કે ફણગાવેલા મગ ના ફાયદા શરીર ને ઘણા મદદ કરે છે.આથી પ્રિય એવી ચોકલેટ ની સાથે મેગ મિક્સ કર્યાં. બસ હવે ખુશી ખુશી ખવાઈ છે.ફણગાવેલા મગ ની ચોકલેટ. Parul Bhimani -
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, કેલ્શિયમ, ફોસ્ફરસ, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક છે.અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે ત્યારે પ્રસાદમાં પણ ફણગાવેલા મગ આપે છે.એવુ કહેવાય છે કે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે મામાના ઘરે જાય છે અને જાંબુ અને બોર ખાઈને માંદા પડે છે ત્યારે ફણગાવેલા મગ ખાય છે ત્યારથી રથયાત્રામાં ફણગાવેલા મગ પ્રસાદ તરીકે અપાય છે. Priti Shah -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો
#કઠોળઆમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે Vibha Desai -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
#GA4#Week11મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ તેને અંકુરિત કરવાથી તેમાં ર્રહેલા પોટેસીયમ, મેગ્નેશિયમ, જિંક જેવા ખનીજ તત્તવો શરીરની પાવર વધારવામાં મદદરૂપ થાય છે. Bhumi Parikh -
-
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10064772
ટિપ્પણીઓ