રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને એક કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કુકરમાં બફી લો. હવે ખાટી છાશ લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી અને બ્લેન્ડર વડે મિક્સ કરો.
- 2
હવે પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ,લાલ સૂકા મરચાં,અને મીઠો લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ વાડી છાશ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, મરચું પાવડર, ખાડ, છીણેલુ આદુ, લીલા મરચાના કટકા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દો. તૈયાર છે ખાટા મગ. તેને ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
ખાટા મગ (Khatta Moong Recipe In Gujarati)
#SFR#SJR#khattamoong#khatamag#બોળચોથ#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો માનીને વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીઝ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે.અમારા ઘરે પણ ચોથનાં દિવસે ખાટા મગ અને રોટલા બનાવે છે. Mamta Pandya -
-
-
-
-
-
-
-
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela -
ખાંડવી
#RB7Week 7 આ એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ ઓછા તેલ અને ઓછા મસાલાથી બને છે...જમણવાર માં અને સ્ટ્રીટફૂડ તરીકે પણ પીરસવામાં આવે છે. ...બેસન અને છાશ તેમજ રોજિંદા મસાલા થી બની જાય છે Sudha Banjara Vasani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10735748
ટિપ્પણીઓ