રાંધવાની સૂચનાઓ
- 1
મટર ને થોડી બાફી લો તેને પછી મેશ કરી તેમાં બેસન, આદુ મરચાં લસણ ની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો નાખી મિક્સ કરો
- 2
હવે મલાઈ માં ખોંપરો, કાજુ, કીસમીસ, ખસખસ, મીઠું નાખી મિક્સ કરી તેના નાના નાના બોલ્સ બનાવો.
- 3
હવે મટર વાળા મિશ્રણ ને થોડો લઈ તેની વચ્ચે મલાઈ વાળો બોલ મૂકી પેક કરો અને તેને ડીપ ફ્રાય કરો.
- 4
પાલક ને બાફી ઠંડા પાણી માં ધોઈ પ્યુરી બનાવવી. ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં નાખી તેની પેસ્ટ બનાવો. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ડુંગળી વાડી પેસ્ટ નાખો.
- 5
ડુંગળી ની પેસ્ટ પિંક થાય ત્યારે તેમાં ટામેટા ની પ્યુરી નાખી પકાવો. પછી તેમાં બધા મસાલા નાખો. લાસ્ટ માં પાલક ની પ્યુરી નાખી મિક્સ કરો.
- 6
જરૂરત મુજબ પાણી નાખી ગ્રેવી તૈયાર કરી લો.
- 7
ગ્રેવી માં કોફ્તા નાખી સર્વ કરો. તૈયાર છે ગરમા ગરમ મટર મલાઈ કોફ્તા ઈન પાલક ગ્રેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
AROUND THE WORLD CHALLENGE Week 3 🥳મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR#PSR ગ્રેવીવાળી સબ્જીની વાત આવે અને મને સ્વીટ સબ્જી યાદ આવી જાય ,,જોગાનુજોગ આજે fb માં લાઈવ માં પણ મારી ફેવરિટ ગ્રેવી બની ,,,મેં તેમાં થોડા ફેરફાર કરી બનાવી ,,,ખુબ જ સરસ બની ,,,મારા ઘરમાં પણ બધાને જ પસન્દ છે અને હું વારંવાર નવાનવા પ્રયોગ કરીને બનાવું ,,,પણ આજની શેફે રજૂ કરેલ રીત ખુબ ગમી ,,,થોડા ફેરફાર કરી બનાવી પણ લાજવાબ બની ,,, Juliben Dave -
-
-
-
-
-
-
દૂધી ના કોફ્તા વિથ ગ્રેવી
#કાંદાલસણ દૂધી જેને ભાવતી હોય એના માટે તો અમૃત સમાન છે અને જેને ના ભાવતી હોય એમના માટે અમૃત બની શકે એ માટે આટલી સરસ વાનગી બનવામાં આવી છે... Dhara Panchamia -
-
-
-
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
-
-
-
-
-
-
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
પાલક મટર મલાઈ (Palak Matar Malai Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#post2મેથી મટર મલાઈ ની સબ્જી તો આપણે બનાવતા જોઈએ છે. પણ આજે મેં પાલક નો કીવર્ડ યુઝ કરીને પાલક મટર મલાઈ ની સબ્જી બનાવી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી બની છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી સબ્જી છે બધાને બહુ જ ભાવશે. Rinkal’s Kitchen -
-
-
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. bijal patel -
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
-
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani
More Recipes
ટિપ્પણીઓ