કીનોવા સ્પ્રાઉટ ટીકી

#કઠોળ
ફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે.
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળ
ફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કીનોવા ને ૩-૪ કલાક પલાળી બાફી લો.હવે ફણગાવેલા મગ ને લઈ તેમાં આદુ મરચા લસણ ઉમેરી મિક્સર માં અધકચરા વાટી લો.
- 2
હવે એક બાઉલ માં બાફેલા બટાકા,કીનોવા,વાટેલા ફણગાવેલા મગ,ડુંગળી, બધો મસાલો કરી હલાવી લો.હવે તેના ગોળ વળી લો.
- 3
હવે મેદા માં પાણી અને મીઠું ઉમેરી તેની સ્લરી બનાવી ર લો.
- 4
હવે રોલ ને મેંદા ની સ્લરી માં બોળી બ્રેડ ક્રમપ્સ માં રગદોળી લો.
- 5
હવે પેન માં તેલ ગરમ થાય ત્યારે તેને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સ્પ્રાઉટ ચીલા
#કઠોળ ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં પણ કરી શકો છો.આ એક દમ પ્રોટીન રિચ હેલ્ધી વાનગી છે. Kripa Shah -
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
ફણગાવેલા કઠોળ ની ટીક્કી (Fangavela Kathol Tikki Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપુર હોય છે ટીક્કી મા તેનો આપણે ઉપયોગ કરેલો છે તેથી સ્વાદિષ્ટ અને હેલ્ધી બને બની જશે. Kajal Rajpara -
સ્પ્રાઉટ સુપ
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંક#goldenapron3#week4#sprout#હેલ્ધી આજે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સૂપ લઈ ને આવી છું જે ફક્ત ૧૦ મિનિટ માં તૈયાર થઈ જશે. ફણગાવેલા મગ મો સૂપ...ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે. ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે. Sachi Sanket Naik -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
સ્પ્રાઉટ પુલાવ
#ઝટપટ ફણગાવેલા મગ નો ઉપયોગ કરેલ છે જે ખૂબ હેલધી છે અને જલદી થી બની જાય છે Bijal Thaker -
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
વેજ સ્પ્રાઉટ સ્ટફ્ડ બોલ્સ
#કઠોળફ્રેન્ડસ,ચોમાસાની સિઝનમાં કઠોળ નો વપરાશ સામાન્ય રીતે વધી જાય છે. કઠોળ નું શાક દરરોજ બનાવવામાં આવે તો ચોક્કસ કંટાળો આવશે પરંતુ મેં અહીં ચોમાસામાં મળતી લીલી મકાઈ સાથે સ્પ્રાઉટેડ મગ અને બીજા વેજીસ એડ કરીને એક નવી વાનગી બનાવી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ સ્પ્રાઉટ બોલ્સ કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. asharamparia -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
-
સ્પ્રાઉટેડ મગ સલાડ
હેલ્ધી છે, અને કાચું ખાનારા લોકો માટે આ એક નવો ઓપ્શન છે. ફણગાવેલા મગના ફાયદા તો તમે જાણો જ છો. સિંગ માંથી પ્રોટીન મળે છે, બીટ માથી કેરોટીન સ્વરૂપે વિટામીન એ મળે છે, મરચા માંથી વિટામિન સી મળે છે, અને પૌવા માંથી લોહ તત્વ મળે છે.... તો છેને હેલ્ધી. Sonal Karia -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
સ્પ્રાઉટ સ્ટફડ વેજ ઉત્તપમ
#બ્રેકફાસ્ટખૂબ જ પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે. નાના મોટા દરેક ને ભાવશે. Leena Mehta -
સ્પ્રાઉટ્સ એન્ડ સ્પ્રીંગઓનીયન ટીક્કી (Sprouts and spring onion tikki recipe in Gujarati)
#GA4#Week11#SPROUTSPRINGONIONસ્પાઉટ એટલે એક એવી વસ્તુ કે જે પૌષ્ટિક તો છે જ અને સાથે સાથે તેને થોડો ચેન્જ કરીને બનાવવામાં આવે તો ટેસ્ટફૂલ વાનગી બને છે. મેં બનાવી છે લેસ ઓઇલમાં બનતી અને લીલા કાંદા અને ફણગાવેલા કઠોળ ની ટીકી...... Shital Desai -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
અંકુરિત મગ પરાઠા (Sprouted Moong Paratha Recipe In Gujarati)
#CJMઆજે મેં ફણગાવેલા મગ ના પરોઠા બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Pinal Patel -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ખીચડી (khichdi recipe in gujarati)
ફણગાવેલા મગ, ઘઉં ના ફાડા માંથી બનાવેલી હેલ્થી ડીસ છે Jarina Desai
More Recipes
ટિપ્પણીઓ