રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ૧ વાટકી રવો ૧ વાટકી દહીં ૨ વાટકી પાણી લય ને મિશ્રણ તૈયાર કરો.a a મિશ્રણ ઉત્તપમ માટે નું તૈયાર થશે. તેને ૧૦ મિનિટ માટે રેવા દો.
- 2
એક પાન માં ૨ ચમચી તેલ લો તેલ ને ગરમ થવા દો. હવે તેમાં સમારેલ ડુંગળી અને લસણ ને ચડવા દો. એ ચડી જાય પછી તેમાં બાફેલા બટેટા ઉમેરો. તેમાં ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ નાખો. ૧ ચમચી મરચું ૧ નાની ચમચી હળદર સ્વાદ મુજબ મીઠુ ૧ ચમચી લીંબુ નો રસ ૧ ચમચી ખાંડ ૧ ચમચી ગરમ મસાલો નાખો. અને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ સેન્ડવીચ માટે તૈયાર થશે. આ મિશ્રણ ને ઠંડુ પડવા દો.
- 3
રવા નું મિશ્રણ ૧૦ મિનિટ પછી તૈયાર થય ગયુ છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.હવે એક પાન ને ગરમ થવા દો. ગરમ થાય એટલે એમાં એક નાનું ઉત્તપમ તૈયાર કરો. હવે એ પૂરું ચડી જાય એટલે એમાં બટાટા નું મિશ્રણ ની ગોળ કટલેસ જેવું બનાવી ને તેના પર મૂકો. હવે તેના પર ફુદીના કોથમીર ની ચટણી લગાડો. હવે તેના પર નાનો બીજો ઉત્તપમ બનાવો. સરખી રીતે ચડવા દો ઉપર નો ઉત્તપમ ચડી જાય એટલે તેને બીજી બાજુ ચડવા દો. ગેસ ની ફ્લેમ ધીમી રાખવી જેથી ઉત્તપમ બડી ના જાય.
- 4
હવે બંને બાજુ ચડી જાય એટલે આપણી ઉત્તપમ સેન્ડવીચ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
Dhokla સેન્ડવિચ
#ઇબુક#day10પ્રોટિન, વિટામિન અને ખનિજ વધારે હોવાને કારણે સોજીના ઘણા આરોગ્ય લાભો છે Bharti Dhiraj Dand -
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
-
-
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ