રાંધવાની સૂચનાઓ
- 1
બધીજ દાળ ને ધોઈ ને અડધી કલાક પલાળી રાખો. બાફવા સમયે તેમાં રીંગણ, બટેટા,ટમેટાં ને ધોઈ ને પીસ કરો તેમાં ઉમેરો. લીલી મેથી ભાજીપણ ધોઈ સુધાર્યા વગર હાથેથી કટકા કરી ને ઉમેરી હળદર અને મીઠું નાખી કૂકર માં બાફી લો. છૂટી રહે તે રીતે બાફવી.
- 2
નોનસ્ટીક પેન લઈને તેમાં ઘી ગરમ કરો તેમાં જીરું અને હીંગ નાખી સૂકાં લાલ મરચાં, ડુંગળી નાખી સોતળો. મેથી ભાજી,ટમેટાં ઉમેરી મિક્સ કરો. તેમાં મરચું, ધાનશાક મસાલો, ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરો લીંબુ નાખી પરોઠા અથવા તો જીરા રાઇસ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસુર ની દાળ નો સૂપ
#કૂકર...એક અનિવાર્ય સાધન છે. તેના ઉપયોગ થી સમય નો બચાવ કરી શકાય છે. આ સૂપ ખૂબ હેલ્થી છે. પ્રોટીન થી ભરપુર છે. તે ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
-
-
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
-
-
-
-
-
-
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10745078
ટિપ્પણીઓ