પાઉંભાજી ઉત્તપમ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને મિક્સ કરી એમાં લાલ મરચું પાઉંભાજી મસાલો મીઠું લીંબુનો રસ મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ એક બાઉલમાં સુજી દહીં અને મીઠું પાણી નાખી થોડું જાડું ખીરું તૈયાર કરવું.
- 3
ત્યારબાદ એક નોન સ્ટીક તવા પર બટર મૂકી તેના પર ખીરું મૂકી તેના ઉપર પાઉં ભાજી નું સ્ટફિંગ ઉપર મૂકવું અને છીણેલું ચીઝ પાથરવું. એક ઉત્તપમ પર પાઉં ભાજી મસાલો અને કોથમીર નાખવું. બંને બાજુ બ્રાઉન રંગના થવા દેવું.
- 4
ત્યારબાદ બે ઉત્તપમ ને એક પર એક મૂકી કોથમીર વાળો ભાગ ઉપર રાખવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
બરીટો બાઉલ (Burrito બાઉલ Recipe in Gujarati)
બરીટો બાઉલ એક મેક્સિકન ડિશ છે. આ એક સર્વિગ બાઉલ છે. આમાં વપરાતા નાચોઝ હું રેડી લાવી છું. આમાં આપણે ૪ વસ્તુઓને બનાવી ને સર્વ કરશું.#મોમ Charmi Shah -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
-
-
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12209318
ટિપ્પણીઓ