રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી તેમાં આદુ-મરચાની પેસ્ટ લાલ મરચું હળદર ગરમ મસાલો લીંબુ ખાંડ ધાણા ભાજી નાંખી મસાલો તૈયાર કરો
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂનો વઘાર કરી ડુંગળી વઘારવી ડુંગળીના પ્રમાણમાં મીઠું નાખવું અને થોડીવાર સાંતળવા દેવી ત્યારબાદ તેમાં ઉપર તૈયાર કરેલો મસાલો વધારો
- 3
બ્રેડની કાપી એક સાઈડ લીલી ચટણી અને એક સ્લાઈઝ્માં આમલી ની ચટણી લગાવી અને મસાલો ભરી સેન્ડવીચ સેન્ડવીચ ટોસ્ટરમાં ટોસ્ટ કરો તેમાં ચીઝ સ્પ્રેડ કરવું હોય તો કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તળેલી મસાલા ભાખરી
8 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં સાચવો #goldenapron3 #cookpad #masalabhakhri Dipti Devani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12027571
ટિપ્પણીઓ