રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લાેટ ને ઘાબાે દેવા માટે:
  2. ૧ બાઉલ અડદ નાે લાેટ
  3. ૨ ટે. સ્પુન દૂઘ
  4. ૧ ટે. સ્પુન ધી
  5. અડદિયા બનાવવા માટે:
  6. ૧ બાઉલ ઘી
  7. ૧ બાઉલ ચાળેલાે અડદ નાે લાેટ
  8. ૧/૨ કપ ઘી માં તળેલાે ગુંદર
  9. ૧ ટે. સ્પુન અડદિયા નાે મસાલો
  10. ૧/૨ કપ મિકસ ડા્યફુટ (કાજુ, બદામ)
  11. ચાસણી બનાવવા માટે:
  12. ૧ કપ ખાંડ
  13. પાણી જરૂર મુજબ
  14. ૧ ટી. સ્પુન એલચી પાવડર
  15. ગાનીશીગ માટે:
  16. કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાૈ પ્રથમ અડદ નાે કરકરાે લાેટ લઈ તેમાં ઘી અને દૂધ નાખી ૧/૨ થી ૧ કલાક માટે ઘાબાે દઈ રાખી મુકવું.

  2. 2

    ત્યાર બાદ તેને ચાળણી વડે ચાળી લેવું. ત્યાર બાદ એક પેઈન માં ઘી મૂકી તેમાં લાેટ નાખી બા્ઉન કલર નાે થાય ત્યાં સુધી શેકવાે.

  3. 3

    ત્યાર બાદ બીજા પેઈન માં ખાંડ નાખી તેમાં જરૂર મુજબ પાણી નાખી ૨ તાર ની ચાસણી બનાવવી. પછી તેમાં એલચી પાવડર નાખી મિકસ કરવું. આ રીતે ચાસણી તૈયાર કરવી.

  4. 4

    ત્યાર બાદ શેકેલા અડદ નાં લાેટ માં ચાસણી ઉમેરી મિક્સ કરી તેમાં મિકસ ડા્યફુટ, તળેલાે ગુંદર અને અડદિયા નાે મસાલો ઉમેરી મિક્સ કરવું.

  5. 5

    ત્યાર બાદ મિકસર ને બાઉલમાં કાઢી રુમ ટેમપેરચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવું. ત્યાર બાદ તેમાંથી નાના અડદિયા બનાવી સવિગ ડીશ માં કાઢી કાજુ થી ગાનીશીગ કરી સવॅ કરવું.. તાે તૈયાર છે વિન્ટર સ્પેશિયલ અડદિયા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Prashant Ahya
Binita Prashant Ahya @cook_17740187
પર

ટિપ્પણીઓ

Similar Recipes