રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પ્રથમ પનીર બનાવવા માટે એક પેઈન માં દૂધ ગરમ કરવા માટે મુકવું દૂધ ગરમ થાય એટલે કે દુઘ નાે એક ઉભરાે આવે એટલે ગેસ બંધ કરી દેવાે.
- 2
ત્યાર બાદ દૂધ માં લીંબુનો રસ નાખી મિકસ કરવું. જેથી દુઘ ફાટી જશે અને પનીર છુટું પડી જાશે.
- 3
ત્યાર બાદ તેને ગાળી લેવું. જેથી પનીર ઉપર રહી જાશે. અને પછી પનીર ને પાણી થી ઘાેઈ લેવું. જેથી પનીર માંથી ખટાશ દુર થઈ જાશે.પાણી બઘુ જ પનીર માંથી કાઢી લેવું. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લેવું.અને પછી ફીજ માં ૪ થી ૫ કલાક માટે ઠંડુ કરવા માટે મુકવું. પછી તેનાં પીસ કરવા.
- 4
ત્યાર બાદ પનીર ફા્ય કરવા માટે એક પેઈન માં તેલ ગરમ કરવા માટે મુકવું. અને બીજા એક બાઉલમાં પનીર નાં ટુકડા લઈ તેમાં કાેનॅ ફલાેર, મીઠું, મરી પાવડર અને લાલ મરચું નાખી મિકસ કરવું. જાે મિકસર ડા્ય લાગે તાે થાેડુ પાણી ઉમેરવું. જેથી પનીર પર કાેનॅ ફલાેર નું પાતળું કાેટીગ થઈ જાય.
- 5
ત્યાર બાદ પનીર નાં પીસ ને ગરમ તેલ માં તળી લેવા. અને એક બાઉલમાં લઈ લેવા.
- 6
ત્યાર બાદ પનીર ચીલી બનાવવા માટે એક પેઈન માં તેલ નાખી તેમાં આદુ- લસણ ની પેસ્ટ નાખી થાેડી સાંતળવી.પછી તેમાં ડુંગળી નાં પીસ, કેપ્સીકમ નાં પીસ નાખી થાેડા સાંતળવા.
- 7
પછી તેમાં મીઠું, રેડ ચીલી સાેસ, સાેયા સાેસ અને લાલ મરચું પાણી માં મિકસ કરેલું નાખી મિકસ કરવું.પછી તેમાં પનીર નાં તૈયાર કરેલા પીસ ઉમેરી મિક્સ કરવું.
- 8
પનીર નાખી બરાબર મિકસ કયાॅ પછી તેમાં પાણી માં મિકસ કરેલ કાેનॅ ફલાેર નું મિકસર નાખી મિકસ કરવું. પછી ૨ - ૪ મિનિટ મિકસર ને થવા દેવું.
- 9
ત્યાર બાદ તેને સવિગ ડીશ માં લઈ કેપ્સીકમ થી ગાનીશીગ કરી ફા્ય પનીર, ટાેમેટાે કેચપ,કેપ્સીકમ અને લેમન જયુસ સાથે સવॅ કરવું. તાે તૈયાર છે પનીર ચીલી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
-
-
-
-
કાળા તલ ની સાની
#ઇબુક#Day-11સાની એ ખૂબ જ હેલ્ઘી હાેય છે કારણકે તે કાળા તલ માંથી બને છે અને કાળા તલ માંથી આપણને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયનॅમળે છે. અને આ ડીશ ખાસ કરીને શિયાળામાં લેવા માં આવે તાે તે આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. આમ તાે આપણે કાળા તલ ખાતા નથી હોતા પણ આ રીતે કાળા તલ ની રેસીપી બનાવી એ તાે ખાવા માં પણ ટેસ્ટી લાગે અને આપણી હેલ્થ માટે પણ સારી.... Binita Prashant Ahya -
-
-
મેથી બાજરીનાં થેપલા
#પરાઠા/થેપલાબાજરી એ હેલ્થ માટે ખૂબ સારી છે એમાં પણ શિયાળો આવે એટલે બધા નાં ધરે બાજરી માંથી વાનગી બને. શિયાળામાં બાજરી ખાવા માં આવે તો ખૂબ સારી. અને થેપલા પણ દરેક ગુજરાતી નાં ઘરમાં બનતી અને ભાવતી વાનગી છે માટે મે આજે બાજરી નાં લાેટ અને મેથીમાંથી થેપલા બનાવ્યા છે જે શિયાળામાં ખાવા માં આવે તો હેલ્થ માટે ખૂબ સારા... જેનાે ટેસ્ટ ખરેખર ખૂબ સારાે લાગે છે.... Binita Prashant Ahya -
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ટાકાે઼ઝ
#Dreamgroup#પે્ઝન્ટેશનટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો... Binita Prashant Ahya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ