રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પ્રથમ મકાઈ નાં ટુકડા કરી તેને પે્શર કુકર માં ૪ થી ૫ વ્હીસલ વગાડી બાફી લેવી.પછી તેમાંથી મકાઈ નાં દાણા અલગ કરી દેવા.
- 2
ત્યાર બાદ એક બાઉલમાં મકાઈ નાં દાણા લઈ તેમાં સમારેલ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને ટમેટાં બધા વેજીટેબલ માંથી થાેડા વેજીટેબલ અલગ રાખી બાકીના નાખી મિકસ કરવું.ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખવા એટલે કે તેમાં મીઠું,લાલ મરચું, મરી પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખી મિકસ કરવું.
- 3
ત્યાર બાદ સવિગ ગ્લાસ માં પહેલા કાેનॅ નું મિકસર નાખી પછી વચ્ચે મિકસ વેજીટેબલ નું લેયર કરી ફરી પાછું કાેનॅ નું લેયર કરી સવॅ કરવું તાે તૈયાર છે કાેનॅ ચાટ...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10798665
ટિપ્પણીઓ