સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી ની ભાજી

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

પાવભાજિ નુ નામ સામભળતા જ મોઢા મા પાની આવી જાય.આજે મે સ્ટ્રીટ સ્ટાઈલ ભાજિ બનાયવી છે.

સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી ની ભાજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાવભાજિ નુ નામ સામભળતા જ મોઢા મા પાની આવી જાય.આજે મે સ્ટ્રીટ સ્ટાઈલ ભાજિ બનાયવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩બટેટા સુધારેલા
  2. ૧ વાટકીકોબી સુધારેલી
  3. ૧વાટકી ફ્લાવર સુધારેલુ
  4. ૧ વાટકીદુધી સુધારેલી
  5. ૧ટમેટુ સુધારેલુ
  6. ૧ડુગલી સુધારેલી
  7. ૧ચમચી લાલ મરચુ
  8. ૧ચમચી પાવભાજિ મસાલો
  9. ૧ચમચી હળદળ
  10. ૧ચમચી મીઠુ
  11. ૧/૨ચમચી હીગ
  12. ૧/૨ચમચી જિરુ
  13. ૫ચમચી તેલ
  14. લસણ ચટણી માટે
  15. ૧૫ કળી લસણ
  16. ૧/૨ચમચી મીઠુ
  17. ૧/૨ચમચી લાલ મરચુ
  18. ૨ચમચી પાની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર મા બટેટા,દુધી,કોબી,ફ્લાવર,મીઠુ,૨કપ પાની નાખીને ૩સિટ્ટી કરી લ્યો.

  2. 2

    કુકર થંડુ થાય પછી સાકભાજિ ને મૅશર ના મદત થી મૅશ કરી લ્યો.મીક્સર મા લસણ,મીઠુ,મરચુ,પાની નાખીને લસણ ની ચટણી કરી લ્યો.

  3. 3
  4. 4

    કઢાઈ મા તેલ ગરમ કરવા મુકી હીગ,કાદા,ટામેટાં નાખી સાતળો.પાવભાજિ મસાલો,હળદળ,મરચુ,મીઠુ નાખીને મિક્સ કરી ૫મિનીટ માટે સતળો.મૅશ કરેલી ભાજિ નાખીને ૧૦મિનીટ ઉકળવા દ્યો.પછી ગૅસ બંદ કરી દ્યો.

  5. 5

    નૉનસ્ટીક લોઢી ગરમ કરવા મુકો લોઢી ગરમ થાય પછી તેલ, લસણ ની ચટણી નાખી મિક્સ કરી ભાજિ લોઢી ઉપર નાખો.ભાજિ ને લસણ ચટણી મા મિક્સ કરી ૫મિનીટ લોઢી ઉપર ગરમ થવા દ્યો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes