રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ઊંડા બાઉલમાં મેથીના દાણા અને અડદની દાળ જરૂર મુજબ પાણી સાથે ત્રણ કલાક પલાળી રાખો બીજા બોલમાં ચોખાને ત્રણ કલાક સુધી પલાળી રાખવા
- 2
હવે મેથીના દાણા અને અડદની દાળને મિક્સરમાં જરૂર મુજબ પાણી નાખીને ફીનાદાર પેસ્ટ બનાવવી. તે જ રીતે ચોખાને પણ જરૂર મુજબ પાણી નાખી અને સુંવાળી ફીનાદર પેસ્ટ બનાવવી
- 3
હવે બંને પેસ્ટને મિક્સ કરીને એક બાઉલમાં પાંચથી છ કલાક સુધી ઢાંકીને સાઇડ પર મૂકી રાખો આ ખીરામાં સરસ મજાનો આથો આવી જાય પછી તેમાં મીઠું ઉમેરવું
- 4
હવે આ ખીરામાં ચપટી સોડા નાખીને ઈડલીના સ્ટેન્ડમાં થોડું એવું તેલ લગાવીને ખીરું તેમાં નાખવું તેની ઉપર ગાર્નિશ કરવા માટે થોડું આખું જીરૂ અને કોથમીર મૂકો. તો તૈયાર છે સરસ મજાની ઇડલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
-
-
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
-
-
-
-
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
-
-
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
-
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10848297
ટિપ્પણીઓ