મેંદુવડા (Menduwada Recipe in Gujarati)

#FAM
#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો .
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM
#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને બેથી ત્રણ પાણીએ ધોઈ ૬ થી ૮ કલાક પલાળી રાખો ત્યારબાદ પાણી બરાબર નીતારી અને મિક્સરમાં વાટી લો.જો જરૂર જણાય તો જ એક કે બે ચમચી પાણી ઉમેરવું.
- 2
હવે વાટીને તૈયાર કરેલ મિશ્રણ માં આદુ મરચાની પેસ્ટ, મીઠા લીમડાના પાન ની ઝીણી કટકી,હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ૧૦થી ૧૫ મિનિટ સુધી ખૂબ ફેંટવું
- 3
હવે કડાઈમાં મધ્યમ તાપે તેલ ગરમ મૂકી ખીરામાંથી વડા માટે મિશ્રણ લઇ વચ્ચે કાણું કરી અને વડા તળી લો.
- 4
તો તૈયાર છે.. ગરમા ગરમ મેંદુ વડા તેને સંભાર, ટોપરાની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
મેંદુવડા(menduwada recipe in Gujarati)
#સુપરશેફ4#જુલાઈ#week4#પોસ્ટ6...મેંદુવડા એક દક્ષિણ ભારતીય વાનગી છે. જે ખોરાક માટે અને પાચન માટે હળવી. તેથી ઘણા લોકો એને સવાર ના નાસ્તા માટે પસંદ કરે છે. આ વાનગી ખાવા માટે જેટલી સરળ છે તેટલી જ બનાવા માં પણ સરળ છે...જો આપણી પાસે મેંદુવડા બનાવવા માટે મશીન ના હોય તો પણ કેવી નવી રીતે બનાવી એ જોઈએ. Payal Patel -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani -
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
ઈન્સ્ટન્ટ મેંદુવડા
મેંદુવડા સાઉથની રેસિપિ છે અને તેને જો જલ્દી બનાવવી હોય તો પણ બનાવી શકાય.#લોક ડાઉન#goldenapron3 Rajni Sanghavi -
મેંદુવડા (Menduvada recipe in Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia મેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. મેંદુવડા સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. સવારના નાસ્તામાં અથવા સાંજના જમવામાં આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
મેંદુવડા
મેંદુવડા એક સાઉથ ઇન્ડિયન ડીસ છેં. જેને તમે ટામેટો અને કોકોનેટ ચટણી સાથે સર્વ કરી શકો બ્રેકફાસ્ટ મા .અને સાંભાર ચટની સાથે પણ સર્વ કરી શકો.મે ટામેટો અને કોકોનેટ ચટણી સાથે સર્વ કરીયા છે. Mital Viramgama -
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
-
ઢોસા(dosa in Gujarati)
#માઇઇબુકPost 11 મારા પપ્પાની પ્રિય વાનગી😍😍 સાઉથ ઇન્ડિયન ડીઝ પરંતુ હવે ગુજરાતના ઘરમાં વધારે બંને છે VAISHALI KHAKHRIYA. -
મેંદુવડા સંભાર ચટણી
#સ્ટ્રીટ#પોસ્ટ1દક્ષિણ ભારત મા કશે પણ ફરવા જાઓ ત્યાં નું સ્ટ્રીટ ફૂડ ખાઈ ને આપણું મન પ્રફુલ્લિત થઇ જ જાય. જોકે ત્યાં ની દરેક વાનગી એટલી જ સ્વાદ ભરેલી અને હેલ્થી હોય છે. આજે આપણે દક્ષિણ ભારત ની એવી જ એક સ્ટ્રીટ ફૂડ વાનગી મેંદુવડા સંભાર ચટણી બનાવુશુ. જે હવે આપણા ગુજરાત મા પણ ઘણી ખાઉધરી ગલીઓ મા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. Khyati Dhaval Chauhan -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
સાંભાર મસાલો(Sambhar masala recipe in Gujarati)
સાંભાર મસાલો આપણે બજારમાં લેવા જોઈએ એના કરતાં એક વખત વિચાર કર્યો કે સાંભાર મસાલો ઘરે પણ આસાનીથી બની શકે છે... Rita Gajjar -
-
કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
#trendમેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. Asmita Rupani -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
વેજીટેબલ સંભાર, દાળ અને મિશ્રિત શાકભાજીમાંથી બનાવેલ મસાલેદાર વાનગી છે જે ઘણા લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી જેવા કે ઈડલી, ઢોસાં, મેંદુવડા,ભાત વગેરે સાથે પીરસવામાં આવે છે. ભારતમાં જુદી જુદી ભાષા બોલવાને લીધે આ તમિલનાડુંમાં કુઝામ્બુ અને ઉતર ભારતમાં સંભાર તરીકે ઓળખાય છે પરંતુ તેને બનાવવાની રીત એકસરખી જ છે. સાંભાર બનાવવા માટે દાળ અને શાકભાજીને બાફવામાં આવે છે અને પછી ટામેટાં, ડુંગળી, આંબલી, સાંભાર મસાલા પાઉડર અને બાકીના મસાલાને મિશ્રણ સાથે પકવવામાં આવે છે.#સંભાર#sambhar#southindainfood#southcusine#cookpadindia#cookpadgujarti Mamta Pandya -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
અપમ મેંદુવડા (Appam Menduwada recipe in Gujarati)
#Famઆ રેસિપી મારી પોતાની રીતે બનાવેલી છે. મારી સિક્રેટ રેસિપી. રીયલ માં મેંદુવડા ને તેલ માં ડીપ ફ્રાઈ કરી ને બનાવીએ છે. જેમાં ફુલ ફેટ હોય છે. અને આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે મેં વિચાર્યું કે જો આજ રેસિપી ને હેલ્ધી બનાવી એ તો? એટલે મેં અપમ પેન માં બનાવી જોઈ. પછી તો બસ બધા ને આ રીતે જ મેંદુવડા ભાવ્યા. હવે મારા ઘરે આજ રીતે બને છે.ખુબજ ટેસ્ટી લાગે છે. એટલે આ મારી સિક્રેટ રેસિપી કહેવાય. તમે પણ આ ટ્રાય કરજો. અને લો ફેટ પણ છે. Reshma Tailor
More Recipes
ટિપ્પણીઓ (19)