ઈડિયપ્પમ વિથ કોકોનટ ચટણી એન્ડ સાંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા પાણી લઈ ઉકાળવું, એમાં મીઠું,તેલ એડ કરવું, ચોખા નો લોટ એડ કરી બરાબર મિક્સ કરવું.
- 2
મસળી મે લોટ બાંધી લેવો, સેવ ના સંચા માં ભરીને ઈડલી ના સ્ટેન્ડ માં રાઉન્ડ આકાર મા સેવ પડી ઈડલી તૈયાર કરવી,૧૫મિનીટ સ્ટીમ કરવી.
- 3
નારિયેળ ની ચટણી માટે એક મિક્સર જારમાં નારિયેળ, લીલાં મરચાં, દહીં, મીઠું, આદુ એડ કરી ગ્રાઇન્ડ કરી લેવું. વઘાર માટે તેલ મૂકી રાઈ, અડદ ની દાળ,મીઠા લીમડા ના પાન એડ કરી વઘાર તૈયાર કરી ચટણી માં એડ કરી મિક્સ કરવું.
- 4
સાંભાર માટે એક મોટા પેન મા તેલ લઈ એમાં રાઈ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું, એડ કરી સાંતળવું. ડુંગળી સમારેલી અને લસણ ની પેસ્ટ સાંતળવી, ટામેટા સમારેલા, બટાકા, રીંગણ એડ કરવા સાંભાર મસાલો, લાલ મરચું, હળદર એડ કરી પ્રોપર ૪-૫ મિનીટ માટે સાંતળવું.
- 5
બાફેલી દાળ ઉમેરી, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ઉકાળી લેવી..પ્લેટ મા ઇડિયપ્પમ લઈ, નારિયેળ ચટણી અને સંભાર સાથે કોથમીર સમારેલી ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી Ketki Dave -
માવા ની વેઢમી (KHOYA PARATHA Recipe in Gujarati)
#AM4માવા ની વેઢમીSuraj Kab Dur Gaganse... Chanda Kab Dur Kiranse...Ye Bandhan To... Pyar Ka Bandhan Hai..Janmo Ka Sangam Hai... ભાઇ બહેન નો પ્રેમ - ૧ ઊચ્ચ કક્ષા નો હોય છે.... મારા મોટા ભાઈને હું મારા પિતા સમાન માનું છું... એમની વર્ષગાંઠે ૧ વાનગી અવશ્ય બને... માવા ની વેઢમી.... માઁ બનાવી શકતી હતી ત્યાં સુધી એણે જ બનાવી... ત્યાર બાદ એ શિરસ્તો મેં સંભાળ્યો.... માવા ની વેઢમી બનાવવી સરલ નથી.... ઝીણાં માં ઝીણીં બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે Ketki Dave -
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
નાળિયેર ની ચટણી
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટસાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ચટણી ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
-
-
-
-
-
મિક્સ વેજ પિઝ્ઝા ખીચું
#ઇબૂક#day18નોર્મલ ખીચું તો બધા બનાવીએ જ છીએ, હવે ટ્રાય કરજો આ ખીચું Radhika Nirav Trivedi -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
-
-
બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#week22બેસન મેથીના ચિલા ૧ પ્રશ્ન???? સાંજ ની રસોઈ મા શું બનાવુ???? જ્યારે કોઈ જવાબ ના મળે તો....૧ આઇડિયા..... બેસન ચીલા બનાવી પાડો બાપ્પુડી....... Ketki Dave -
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#AM2Koi Jab Recipe Nazarrrr Na Aaye" Kya Banau" kuchh Suje NahiTab Tum "VAGHARELO BHAT" Bananeka Sochlo.....Uska Dar Khula Hai Khula hi Rahega......Tumhare Liye....(Koi Jab Tumhara Hriday Todade)વઘારેલો ભાત ખુબ સરળતાથી અને ઝડપથી બની જાય છે... ગુજરાતીઓ નો પ્રિય વઘારેલો ભાત Ketki Dave -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
ઈડલી સાંભાર
#ડીનરઆ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. ને તે બધા ને ભાવે છે. તે બ્રન્ચ કે ડીનરમાં ખાઈ શકાય છે.તેમાં ચોખા ને દાળ હોવાથી પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
કાચી કેરી નું શાક (RAW MANGO SABJI Recipe in Gujarati)
Tum Muje Yun ... Bhula na Paoge...Jab Kabhi bhi.... Khatta Mitha Swad Yad Aaye toMango Sabji Bana Hi Dalo tum.. After Corona..... મને કેરી ના શાક ની જબરજસ્ત ભુભુભુભૂખ લાગી હતી... ડૉક્ટર સાહેબ ને ડરતા ડરતા પુછ્યું " સર કેરી નું શાક ખવાય????" જવાબ મલ્યો "ખાવો ને રાજ્જા".... પછી શું..... મસ્ત ખાંડ અને ગોળ નું શાક બનાવી પાડ્યું બાપ્પુડી..... Ketki Dave -
દેવાંગીરી બેને(બટર) ઢોસા
#સાઉથદેવાંગીરી બેને (બટર) ઢોસા .. પરંપરાગત કણૉટક (સાઉથ ઇન્ડિયા) ની વાનગી છે જે ઢોસા પર ભવ્ય રીતે બટર છાંટવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ