મેથી ની પતલી ચાનકી

"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તાંસળા મા મેથી અને લોટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી સારી એવી મસળી સ્મુધ કરો...... હવે એમાં લોટ મીક્ષ કરો અને સરસ કણક બાંધો....
- 2
હવે મોટા લૂવા પાડી....દરેક ને ૧બાજુ પતલા વણતા જાવ....અને બીજી બાજુ લોઢી પર શેકી ને તેલ વડે બંન્ને બાજુ તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
Ye Dil ❤ Na Hota Bechara... Kadam Na Hote Aawara...Jo khub Yummy Yummy SABUDANA ni KHICHADI khakeઅગીયારસ ની સાંજ એટલે સાબુદાણા ની ખીચડી ની મોજ માણવા ની સાંજ.... તમે શું બનાવો છો...... Ketki Dave -
માવા ની વેઢમી (KHOYA PARATHA Recipe in Gujarati)
#AM4માવા ની વેઢમીSuraj Kab Dur Gaganse... Chanda Kab Dur Kiranse...Ye Bandhan To... Pyar Ka Bandhan Hai..Janmo Ka Sangam Hai... ભાઇ બહેન નો પ્રેમ - ૧ ઊચ્ચ કક્ષા નો હોય છે.... મારા મોટા ભાઈને હું મારા પિતા સમાન માનું છું... એમની વર્ષગાંઠે ૧ વાનગી અવશ્ય બને... માવા ની વેઢમી.... માઁ બનાવી શકતી હતી ત્યાં સુધી એણે જ બનાવી... ત્યાર બાદ એ શિરસ્તો મેં સંભાળ્યો.... માવા ની વેઢમી બનાવવી સરલ નથી.... ઝીણાં માં ઝીણીં બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે Ketki Dave -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
Gum Hai Methi Muthiya ke Pyarme.... Dil ❤ Subah sham...Par Tumhe Kaise Batau ... Mai uska Swad....Haye RAM..... Haye RAM... આ મુઠીયા ને સ્ટોર કરી શકાય છે... જેથી જ્યારે મન થાય ત્યારે જુદી જુદી રેસીપી માં ઉપયોગ મા.લઇ શકાય Ketki Dave -
બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#week22બેસન મેથીના ચિલા ૧ પ્રશ્ન???? સાંજ ની રસોઈ મા શું બનાવુ???? જ્યારે કોઈ જવાબ ના મળે તો....૧ આઇડિયા..... બેસન ચીલા બનાવી પાડો બાપ્પુડી....... Ketki Dave -
મોરૈયાની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
ધન એકાદશી......એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.... જ્યારે કોઇ પોતિકા ને ગુમાવીએ છે ત્યારે એ આત્મા ના શ્રેયાર્થે ૧૨ મહિના ની એકાદશી કરવાનો મહિમા છે.... સવારે મોરૈયા ની ખીચડી ની ૧ મજા છે Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
મલ્ટી ગ્રેઇન મેથી ની ચાનકી (MultiGrain Methi Chanki recipe in Gujarati)
#GA4#week19#મલ્ટી ગ્રેઇન મેથીની ચાનકીAy Dile❤ Nadan..🤷♀️ Ay dile❤ Nadan..🤷♀️Aarzu kya hai .... zustju Kya Hai આજ તો.... આ નાની.. નાની...ટબુકડી.... ટબુકડી... ટીણકી... મીણકી... મલ્ટીગ્રેન મેથી ની ચાનકીઓ ખાવાની ઈચ્છા થઇ છે Ketki Dave -
પરપલ કોબી નું શાક (સંભારો) (Purple Cabbage Shak recipe in Gujarati)
આમ તો કોબી ના ફાયદા અનેક છે... એમાં ય પરપલ કોબી મા ફાયટોકેમિકલ્સ, પોષક તત્વો, એન્ટીઓક્સીડન્ટસ, વિટામિન્સ અને ખનીજો થી પ્રચુર છે.... થાઇમીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, રીબોફ્લેવીન આર્યન, પોટેશિયમ, વિટામિન એ...ઇ.... સી... કે અને બી અને ડાયેટરી ફાઇબર પ્રચુર માત્રામાં છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨ ગ્રામ આપે છે... ડાયેટરી ફાઇબર નો ઈનટેક તમારા લોહી ના પ્રવાહ મા દાખલ થવાથી ખૂબ વધારે કોલેસ્ટરોલ ઘટાડે છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨૧૬ એમજી પોટેશિયમ, ૫૧ એમજી વિટામીન સી ... ૯૯૩આઇયુ ઓફ વિટામીન એ છે.....આજે હું તમારાં માટે પરપલ કોબી નો કાચોપાકો સંભારો લઇને આવી છું Ketki Dave -
મેથી ની ચટણી (Fenugreek Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીની ચટણી મેથીની ચટણી એ આંધ્ર પ્રદેશ ની સ્વાદિષ્ટ & પૌષ્ટિક ચટણી છે... જે ગરમાગરમ ભાત...ઇડલી...ઢોંસા સાથે ખવાય છે... રોટલી.. પરોઠા... અને ભજીયા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
મેથી ચણા ના લોટ નુ શાક (Methi Chana lot shak Recipe in Gujarati)
Dil ❤ tadap tadap ke Kahe Raha haiKha Bhi Le.. Tu Methi Besan SabjiTuje Kasam Hai Kha Bhi Le.... એટલું સ્વાદિષ્ટ.... અને જટપટ બની જાય..... Ketki Dave -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
સાંજ ની રસોઈ મા સવાર નો વધેલો ભાત વઘારિ લઈએ તો ખાનેકા મજા કુછ ઓર હી હોતા હૈ..... Ketki Dave -
-
બેપડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલીGudiya Raani... Bitiya RaaniPariyon ki Nagri Se Aaj Hi...Chhoti Chhoti Rotiyan LayengeGudiya Ko Khilayenge ..... બચપન કે દીન ભી ક્યા દીન થે... આય..... હાય..... હાય....માઁ રોજ ... નાની.... નાની..... બટુકડી.....બટુકડી.... ટીંકી.... મીંકી .... કકુકડી.... કકુકડી... રોટલી મારા માટે ખાસ બનાવતી.... આજે ૬૪ વરસે પણ દિલ ❤ તો બચ્ચા હૈ જી..... આજે મેં બેપડી રોટલી બનાવી છે અને છેલ્લે નાનો લૂવો બચ્યો હતો તો.... બકુકલી.... બટુકડી બેપડી રોટલી બનાવી પાડી...🤗🤗💃 Ketki Dave -
-
મેથી ના ચાનકા (Methi Chanka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીના ચાનકા Ketki Dave -
સરગવા માં ઢોકળી નું શાક (Sargva Dhokali Shak Recipe in Gujarati)
#EBWeek 6સરગવા માં ઢોકળી Mai Chali ... Mai Chali Khane સરગવામાં ઢોકળી Koi Roke Na Muje.... Mai Chali .... Mai Chali.... ૧ વખત સાંજે મારા દિકરા ને ઢોકળી ખાવી હતી અને મને સરગવા નો ઘીઘો બનાવવો હતો.... તો..... માઁને આઇડિયા આવ્યો.... " સરગવા માં ઢોકળી " નો.... તમે નહીં માનો.... એટલું સ્વાદિષ્ટ શાક બન્યું હતું.... કે મારે આ શાક હવે વારંવાર બનાવવુ પડે છે Ketki Dave -
-
વઘારેલા દાળ ભાત (Vgharela DalBhat Recipe in Gujarati)
Huye Hai Tumpe Aasique Ham.... Bhala mano.... Bura Mano....Ye Chahat Ab Na Hogi Cum Bhala Mano..... Bura Mano Arrrrrrrrre Baprrrrre.... હું તો વઘારેલા દાળ ભાત ની વાત કરૂં છું Ketki Dave -
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujarati મેથીના મુઠિયા Ketki Dave -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#CookpadgujaratiBaharo phool🌹🌻 Barsao ...Methi Thepla & Gauva Sabji ki Lijjat Ham Manate Hai...હાઁ.... જી.... આજે તો ટેસડો પડી ગયો બાપ્પુડી..મેથીના થેપલા.... જામફળ નું શાક અને લટકામાં સોજીનો શીરો..... આવ્યું ને તમારાં મોઢાં માં પાણી.......??? Ketki Dave -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#childhoodPost - 8#શ્રાવણPost - 2મેથીના થેપલામેથીના થેપલા હું નાની હતી ત્યારથી ખૂબ ભાવે.... " એ મળે એટલે Mauja Hi Mauja " Ketki Dave -
#ટી ટાઈમ સ્નેકસ...ગલોટી કબાબ
અવધી કયુજન ની રેસીપી ..શાહી કબાબ .જે રાજા મહારાજા ના રસોઈ મા ની નાન વેજ થી બનતી હતી.. ..આજે આપણે વેજી ટેરીયન શાહી ચિક પી ગલોટી કબાબ બનાવીશુ.પ્રોટીન અને ફાઈબર યુકત સ્વાદિષ્ટ ,લજીજ કબાબ... Saroj Shah -
મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe in Gujarati)
મેથીની ભાજી ખાવામાં કડવી લાગે છે પણ એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.ગુજરાતીઓ ના ઢેબરાં દેશ-પરદેશમાં ખૂબજ પ્રખ્યાત છે.શિયાળામાં લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વાર તો ઢેબરાં થતાં જ હોય. ટેસ્ટ માં ગળપણ ખટાશ વાળા ઢેબરાં લગભગ નાના- મોટા દરેક ને ભાવતા હોય છે. સવારનો નાસ્તો હોય કે સાંજની હલકી ફુલકી ભૂખ હોય. ઢેબરાં મળે એટલે મજા પડી જાય.એમાંય સાથે ચા, મરચાં, થીનું ઘી અથવા બટર હોય અને લીલી ચટણી હોય પછી પૂછવું જ શું?#GA4#week19 Vibha Mahendra Champaneri -
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
-
જ્વારીચે આંબીલ
#MLમહારાષ્ટ્રીયન હેલ્થી ફોર્મ ઓફ સુપ . આંબીલ બ્રેકફાસ્ટ કે પછી સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. માંદા માણસ ને માટે શક્તિવર્ધક છે.આંબીલ બનાવવા માં બહુજ સહેલી અને ક્વીક વાનગી છેCooksnap@suchi2019 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (18)