રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને ગરમ પાણી માં ૩ ૪ કલાક પલાળી રાખો.
- 2
હવે એક કુકર માં ચણા ને રાખી મીઠું નાખી ને ૬ ૭ સિટી પડવા દો. ચણા સરખા બફાઈ જવા જોય. જો એવું લાગે કે ચણા સરખા બફાઈ નથી ગયા તો વધુ સીટી પાડી દો.
- 3
હવે એક પેન કે કડાઈ લો. તેમાં ૫ મોટા ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ટામેટા ડુંગળી લસણ ની પેસ્ટ નાખો. તેને સરખી ચડવા દો. પેસ્ટ ચડી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી હળદર ૧.૫ ચમચી છોલે મસાલા નાખી ને ગ્રેવી ને ચડવા દો.હવે ગ્રેવી ચડી જાય એટલે છોલે ચણા નાખો. હવે બધા ને ૫ મિનિટ ચડવા દો.
- 4
પુરી બનવા માટે એક વાસણ માં ૨ મોટા વાટકા ઘઉં નો લોટ લો તેમાં ૧ ચમચી ચણા નો લોટ નાખો સ્વાદ અનુસાર મીઠું ૪ મોટી ચમચી તેલ મોણ માટે નાખી ને પાણી વડે લોટ તૈયાર કરો. લોટ પૂરી જેવો તૈયાર કરો. હવે તેના થોડા મોટા લુવા લય ને મોટી પૂરી વની લો.
- 5
હવે એક કડાઈમાં તળવા માટે તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તડી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
-
-
-
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
મેંદા મસાલા પુરી
આજે મેંદા ની પુરી નાસ્તા માટે બનાવી છે જે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આવી પુરી એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day17 Urvashi Mehta -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#weekendreceipe#comboreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ