રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળ અને ફાડા લેવા મિક્સ કરવા ધોઈને દસ મિનિટ પલાળી ને રાખવા ત્યારબાદ કુકરમાં ઘી ગરમ કરો રાઈ જીરું હિંગ અને લવિંગ નાખીને વઘાર કરવો ત્યાર બાદ લસણની પેસ્ટ કરવી ત્યારબાદ મનગમતા બધા જ શાકભાજીને ઝીણા સમારી ને એડ કરવા એક મિનિટ સાંતળવું ત્યારબાદ પલાળેલા ચોખા દાળ અને ફાડા એડ કરવા માપસર પાણી એડ કરવું અને બધા જ મસાલા કરી લેવા ત્યારબાદ કુકર બંધ કરીને ચાર વ્હિસલ વગાડી લેવી કૂકર ઠંડું થાય પછી ખીચડી દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870359
ટિપ્પણીઓ