રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા ની સિંગ ને છોલી ને કુકર મા બાફવા મુકવી 1ગ્લાસ પાણી ઍડ કરવું તેમા બીજી બધી સામગ્રી ઍડ કરી લેવી પછી તેને 4 વ્હીસલ થી ચડવી લેવી..થંડું થાય પછી ગ્રાઈન્ડર થી ક્રશ કરી ને ગરમ ગરમ જ સર્વ કરવો..ટૅસ્ટ માટે ¼ ચમચી બટર ઍડ કરી શકાય(optional)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા નો સુપ
આ સુપ જેને આંખ ના નંબર હોય એના માટે બહુ ઉપયોગી છે.રોજે સવારે પીવાથી આંખોમાં ઠંડક મળે છે.આ સુપ ને ડાયટીગ પ્લાન માં લઇ શકાય છે.#એનિવસૅરી#ઇબુક૧#૨૧ Maya Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10840338
ટિપ્પણીઓ