રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાક જીણા સમારી લેવા..એક કડાઈ મા તેલ મુકી રાઈ જીરુ નાખી ને મરચાં અને લીમડો ઍડ કરવો..ત્યાર બાદ બધા શાક ઍડ કરવા 10 મીંનિટ બાદ ઓટ્સ ઍડ કરવા...ત્યારબાદ...5 મિનિટ ચડે પછી છાસ નાખી ને ધીમા ગેસ પર 10 મિનિટ હલાવવું..કોથમીર નાખી ને ગારનિશ કરવું...ગરમ ગરમ જ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓટ્સ ઉપમા
#morningbreakfastઓટ્સ માં ભરપૂર ફાઇબર હોવાથી તેને વજન ઘટાડવા માટે ડાયટ ખોરાક તરીકે ઉપયોગ કરાય છે. તેની અલગ અલગ વાનગી પણ બને છે ને માત્ર દૂધ ને ફળ સાથે પણ આરોગવા માં આવે છે. ખૂબ પ્રખ્યાત ને સરળ ઉપમા ને નવો ઓપ આપી રહી છું. રવા ને બદલે ઓટ્સ વાપરી ને મેં આ વાનગી બનાવી છે. Rachna Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10745966
ટિપ્પણીઓ