😋"મસાલા દાલફાય"😋(ધારા કિચન રસિપી)

Dhara Kiran Joshi @cook_16609692
😋"મસાલા દાલફાય"😋(ધારા કિચન રસિપી)
રાંધવાની સૂચનાઓ
- 1
😋પાંચેય દાળ તુવેર ની દાળ,ચણા ની દાળ મસૂર ની દાળ,મગ ની દાળ,અડદ ની દાળ ધોઈ ને કૂકર માં બાફવા મુકવી. ઠંડી થાય પછી હલાવવી નહિ.
- 2
😋એક વાસણ માં ઘી કે બટર મૂકી હિંગ, જીરું નાખી ઝીણી ડુંગળી સાંતળવી લસણ, આદુ, મરચાં ની પેસ્ટ કરી તેમાં નાખવું અને સાંતળવું.
પછી તેમાં ટામેટા નો પલ્પ કરીને નાખવો. બાફેલી પાંચેય દાળ નાખવી. - 3
😋તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તજ લવિંગ નો ભૂકો નાખવો. છેલ્લે બટર નાખી ગેસ બંધ કરવો....ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
🥣 "ખટ મીઠિ તુવેરદાળ" 🥣(ધારા કિચન રસિપી)
🥣લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતી વરા ની"ખટ મીઠિ તુવેરદાળ" ટેસ્ટફૂલ ગુજરાતી દાળ પ્રોટીનથી ભરપુર છે અને આ ગુજરાતી દાળ લગભગ દરરોજ દરેક ઘરોમાં બનતી હોય છે. માટે આજે હું તમારા માટે લઈને ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day21 Dhara Kiran Joshi -
😋 "દાળવડા" 😋 (ધારા કિચન રસિપી)
😋આજે કાળી ચૌદસ હોવાથી મે દાળવડા બનાવીયા છે દાળવડા ને જોતા મોઢામાં પાણી આવી જાય છે ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે સારા નાસ્તો કરવાનું મન થાય તો મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. દાળવડા લીલી ચટણી અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે 😋#દિવાળી Dhara Kiran Joshi -
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
😋"ઓવન સેવ મમરા"(ધારા કિચન રસિપી)😋
😋ચટાકેદાર ગરમાગરમ સેવ મમરા વઘારેલા પસંદ છે તો હવે એકવાર આ સેવ મમરા ઓવનમાં બનાવજો.😋#ઇબુક#day16 Dhara Kiran Joshi -
🌹"પાસ્તા લાડુ"🌹"(ધારા કિચન રસિપી)
💐કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છેતો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 💐#ઇબુક#Day8 Dhara Kiran Joshi -
🍃"મસાલા ચા"🍃(ધારા કિચન રસિપી)
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો સવારે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "મસાલા ચા" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ઇબુક#Day12 Dhara Kiran Joshi -
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
⚘"ટેસ્ટી મસાલા સમોસા"⚘(ધારા કિચન રસિપી)
💐સમોસાના સ્વાદ તેમાં ભરાયેલ મસાલામાં અને લોટ હોય છે. તો આજે બનાવો ટેસ્ટી મસાલા સમોસા"💐#ઇબુક#Day5 Dhara Kiran Joshi -
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
"બૂંદીના લાડુ" (ધારા કિચન રસિપી)
આજે મે "બૂંદીના લાડું" બનાવીયા છે "બૂંદીના લાડું" ને જોતા મોઢામાં પાણી આવી જાય છે તો લો તમારા માટે તૈયાર છે સ્વાદિષ્ટ "બૂંદીના લાડું"#ઇબુક#day30 Dhara Kiran Joshi -
🥜"મસાલા સીંગદાણા"🥜(ધારા કિચન રસિપી)
🥜આજે આપણે "મસાલા સીંગદાણા" ઓવનમાં બનાવીશું જે ઓછા તેલમાં સરસ બને છે.🥜# ઈબુક#Day27 Dhara Kiran Joshi -
તુવેર મસુર દાળ તડકા
#દાળકઢીકઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું Rajvi Karia -
🥀"ફરાળી ફરસી પૂરી"🥀 (ધારા કિચન રસિપી)
🥀આ "ફરાળી ફરસી પૂરી "નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે 🥀#ઇબુક#day25 Dhara Kiran Joshi -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
આ ખીચડો પ્રોટીન થી ભરપૂર છે.અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો બને જ છે.ઉતરાયણ સ્પેશિયલ ખીચડો Alpa Pandya -
🏵"વેજીટેબલ ઈડલી"🏵(ધારા કિચન રસિપી)
🏵"વેજીટેબલ ઈડલી" આજે ધરે જ બનાવો જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે🏵#સાઉથ Dhara Kiran Joshi -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
#કાંદાલસણ#goldenapron3#week2#dessert🙏હનુમાન જયંતી હોવાથી આપણી પારંપરિક મીઠાઇ લઈ ને આવી છું, જે કાંદાલસણ વગર ની રેસીપી છે જે "હનુમાનજી ની પ્રસાદી" બનાવવા માટે બહુ જ જલ્દી થઈ જાય છે અને સ્વાદ માં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે🙏 Dhara Kiran Joshi -
⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)
💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#ઇબુક#day23 Dhara Kiran Joshi -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
ફ્યુઝન ખીચડી (Fusion Khichdi Recipe In Gujarati)
મૂળ ઉત્તર ભારતીય ખિચડી ના સ્વરૂપ ને ગુજરાતી ખિચડી જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે. #Yellow_Recipe #પીળી_વાનગીDr. Upama Chhaya
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
-
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
-
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ"🥖(ધારા કિચન રસિપી)
🥖"ચીઝ ગાર્લિક બ્રેડ" બહુ જ સરસ લાગે છે નાના મોટા સૌને ભાવતી એવી "ચીઝ ગાર્લિક બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day20 Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870514
ટિપ્પણીઓ