"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)

😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટ
શાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋
#ફેવરેટ
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટ
શાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋
#ફેવરેટ
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ બટેકા નું શાક"બનાવાની રીત ;
સૌ પ્રથમ બટાક અને રીંગણ મોટા સમારી લેવા પછી એક તપેલીમાં રીંગણ બટાકને લઈને ત્રણ વાર સાફ પાણીથી ધોઈને નિતારી લેવા. - 2
અને એક કૂકર માં તેલ લઇ તેમાં રાઈ જીરું, લાલ મરચું, ટામેટા, ગરમ મસાલો હિંગનો વઘાર કરી નાખી હલાવી દો. અને પછી રીંગણ બટાકા નાખી પાણી નાખી મસાલો મિક્સ થવા દો પછી કૂકરનું ઢાંકણું બંધ કરી દો.
- 3
સિટી 3 વાગે ગેસ બંધ કરી દો. અને રીંગણ બટાકા નું રસાદાર શાક થાય એટલે ઉતારી, લીલા ધાણા નાંખવા શાક પીરસતી વખતે બાઉલમાં શાક કાઢી તેના ઉપર લીલા કોથમીર ધાણ મિક્સ કરી "રીંગણ બટાકાનું શાક" ને પરોઠા સાથે સર્વ કરો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
🌷"કંકોડા બટાકા નું શાક"🌷(ધારા કિચન રસિપી)
🌷આ કંકોડા બટાકા નું શાક બહુ વધારે પૌષ્ટિક હોય છે. આ શાક સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 🌷#ઇબુક#Day10 Dhara Kiran Joshi -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
રીંગણ બટાકા નું ભરેલું શાક
#VNમારું અને મારા પરીવાર નું આ મનગમતું શાક છે. .રોટલી અને ભાત બનને સાથે પીરસી શકાય. Hiral Pandya Shukla -
#જોડી, ચોખા ના રોટલા,રીંગણ નું શાક
આ થાળી દક્ષિણ ગુજરાત ની ખાસ થાળી છે.કપરાડા,ધરમપુર,વલસાડ,વાપી તથા આજુ બાજુ ના નાના ગામડાઓ માં આ ઘેર ઘેર બને છે.દક્ષિણ ગુજરાત ના લોકો જુવાર,ચોખાના રોટલા રોજ ખાય છે..આની સાથે વેંગણ(રીંગણ)નું શાક તથા તેના પર દહી નાખી ને ખવાતું હોય છે..સાથે પાપડ,ફણસ નું અથાણું, વઘારેલો ભાત,નાગલી ની પાપડી ખવાય છે. Roshani Dhaval Pancholi -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
🥣 "ખટ મીઠિ તુવેરદાળ" 🥣(ધારા કિચન રસિપી)
🥣લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતી વરા ની"ખટ મીઠિ તુવેરદાળ" ટેસ્ટફૂલ ગુજરાતી દાળ પ્રોટીનથી ભરપુર છે અને આ ગુજરાતી દાળ લગભગ દરરોજ દરેક ઘરોમાં બનતી હોય છે. માટે આજે હું તમારા માટે લઈને ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day21 Dhara Kiran Joshi -
રીંગણ નું ખાટું
#ગુજરાતી ખાટું શાક ગામડાં માં ઉનાળા માં બનતું હોય છે અને અલગ અલગ શાક માંથી બનતા હોય છે રીંગણ નું ખાટું પણ ખૂબ સારું અને ટેસ્ટી બને છે Kalpana Parmar -
-
રીંગણ ના ચીરિયાં નું શાક
#લોકડાઉનરીંગણ બહું બધા સ્ટોર માં થઈ ગયા છે તો અલગ અલગ રીતે રીંગણ નું શાક બનાવું છું ફોટો પાડવાનો રહી ગયો એટલે આ ફોટો મૂક્યો છે Sachi Sanket Naik -
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
😋"મસાલા દાલફાય"😋(ધારા કિચન રસિપી)
😋આજે હું તમારા માટે "મસાલા દાલફાય"લઈને ની રેસિપી લઈને આવી છું.આ "દાલફાય" મારા ભાઈ ની બેબી ટેસ્ટફૂલ બનાવે છે.😋#ઇબુક#day19 Dhara Kiran Joshi -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
પૂરી - બટેકા નું શાક
#જોડી # પોસ્ટ 5#આ બટેકા નું શાક અમદાવાદ ની એક હોટેલ માં બહુ સરસ મળે છે. ત્યાંનું ખુબ વખાણવા લાયક છે. મેં પણ કોશિશ કરી છે, એના જેવું બનાવવાની. Dipika Bhalla -
-
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ