રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો રાંધેલા ભાત
  2. ૧ વાટકો રવો
  3. ૩ વાટકી છાશ
  4. ૧ ચમચી જીરૂ
  5. અડધી ચમચી હળદર
  6. અડધી ચમચી ગરમ મસાલો
  7. ચપટીહિંગ
  8. ૧ ઝીણી સમારેલી ડુંગળી
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. 1 ચમચીલીલાં મરચાં સમારેલાં
  11. ૨ ચમચી ચણાનો લોટ
  12. ચપટીસાજીના ફૂલ
  13. તળવા માટે તેલ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ભાત ને ૨ કલાક સુધી છાસ માં પલાળી રાખો્

  2. 2

    ત્યાર બાદ તેમાં રવો, ડુંગળી, કોથમીર, લીલાં મરચાં, જીરું, હીંગ, હળદર, ગરમ મસાલો, ચણાનો લોટ, મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરી,નાની નાની પકોડી તળવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes