રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી ની ભાજી ને ઝીણી સમારી ધોઈ લો. એક લોયા માં તેલ મૂકી હિંગ અને લસણ નાખી વધારો પછી તેમાં મેથી ની ભાજી નાખો.
- 2
ત્યાર બાદ તેમાં સાજીના ફૂલ નાખી ટમેટા નાખો.
- 3
છાશ માં ચણા નો લોટ નાખી મિક્સ કરી લો અને પછી તેને ભાજી માં નાખી હલાવી લો. પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ અને લસણ ની ચટણી નાખી હલાવી લો.
- 4
ખદખદે અને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો અને પછી તેને રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન વાળી મેથી ભાજી
#ઇબુક૧#લીલીશિયાળા માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં મળે છે, મે આજે એનું બેસન વાળું શાક બનાવ્યું છે. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11241278
ટિપ્પણીઓ