રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ડીશમાં બધું શાક સમારી લો અને રાંધેલા ચોખા લો
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેમાં લસણની પેસ્ટ ડુંગળી નો વઘાર કરો અને બધું શાક વઘારો અને થોડું ચઢે પછી તેમાં સોયા સોસ ચીલી સોસ લાલ મરચું પાઉડર ઉમેરો અને સ્વાદ અનુસાર નમક રાંધેલા ચોખા ઉમેરોj પછી બધું મિક્સ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન રાઈસ
આ એક ચાઇનીઝ ફૂડ છે જેઆપણા ગુજરાત મા પણ ખૂબ જ ખવાય છે.સ્વાદિષ્ટ અને ઘરે પણ બનાવી શકાય.,રેસ્ટોરન્ટ જેવું જ.#રેસ્ટોરન્ટ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
-
-
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
-
-
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
-
-
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568281
ટિપ્પણીઓ