રાંધવાની સૂચનાઓ
- 1
બ્રોકલી ને ઉકળતા ગરમ પાણીમાં લગભગ ત્રણથી ચાર મિનિટ બોઈલ કરી દો પછી તેને ઠંડા પાણી માં નાખો અને એ ઠંડી પડે એટલે તેને મિક્સર ની જાન માં ક્રશ કરો
- 2
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરૂ આદુ-મરચાની પેસ્ટ નાખો પછી તેમાં ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટમેટાં નાખો લખાય છે એટલે મીઠું મરચું અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરો અને પછી તેમાં ખમણેલું પનીર નાખો
- 3
બદામને ૬ થી ૮ કલાક પલાળી રાખો પછી તેને છાલ કાઢીને તેને મિક્સર જારમાં દૂધ સાથે ક્રશ કરો હવે એક પેનમાં બટર લો તેમાં ડુંગળી ઝીણી ઝીણી સાંતળો પછી તૈયાર કરેલા બદામ બદામ ની પ્યુરી નાખો એને થોડીક વાર થવા દો પછી તૈયાર કરેલી બ્રોકોલી ની નાખો અને બધી વસ્તુને પ્રોપર ઉકાળો પછી તેમાં મીઠું અને મરી નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
-
-
-
-
-
-
-
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
-
-
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10879526
ટિપ્પણીઓ