દેશી પિઝા

#૨૦૧૯
આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છે
આ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે
દેશી પિઝા
#૨૦૧૯
આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છે
આ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મકાઈ ના લોટ ની અંડર મીઠું એડ કરી પાણી નાખી લોટ બાંધવો પછી તેના માટી ની તવી પર રોટલા બનવા. પછી રોટલા થઈ જાય એટલે. બાફેલી સ્વીટ કોર્ન કટ કરેલા કેપશિકમ ટામેટા બધું મિક્સ કરી તેની અંડર પિઝા મસાલો ચીલીફલેક્સ ઓરેગાનો અને મીઠું એડ કરી સ્ટુફિનગ રેડી કરવું
- 2
પછી રોટલા ઉપર પિઝા સોસ લગાડવો પછી રેડી કરેલું સ્ટુફિનગ મૂકવું તેની ઉપર મોઝરેલા ચીઝ છી નવું પછી માઇક્રોવેવ માં કન્વેકશન મોડ માં પ્રિહિત 200 ડિગ્રી પર પ્રિહિત કરી 2 મિનિટ માટે લો રેક પર 2 મિનિટ માટે મૂકવું પછી પીરસવું તો રેડી છે દેશી પિઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી દેશી કસાડીયા
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈને તેમને જે ઘટકો નો ઉપયોગ કર્યો છે તેમાંથી ઘટકો લઇ ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી ડુંગરી દૂધ હળદર અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક ઇટાલિયન રેસિપી છે તેને દેશી રીતે બનાવી છે Vaishali Joshi -
હેલ્ધી પિઝા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલ્ધી ફૂડ છે એમાં સોયાબીન અને ઘઉં નો લોટ લઈ ને ભાખરી બનાવી છે અને તેના પિઝા બનાવીય છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી ફૂડ છે Vaishali Joshi -
-
અવધિ મલાઈ ફુલકોબી જેલેપીનો
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડિઓ અવધિમલાઈફુલકોબી જોઈને એક નવી બેક રેસિપી બનાવી છે તેમને ઉપયોગ માં લીધેલા ઘટકો નો ઉપયોગ કરેલી છેઆ ઇટાલિયન ડિસ છે Vaishali Joshi -
અવધિ મલાઈ ફૂલકોબી સ્ટફદાળ બાટી
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડીઓઅવધિમલાઇકોબીજોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે Vaishali Joshi -
-
થીન ક્રસ્ટ દેશી પીઝા(Thin Crust Desi Pizza recipe in Gujarati Recipe)
#GA4 #Week5પોસ્ટ 1 થીન ક્રસ્ટ દેશી પીઝા આજે મે ઇટાલિયન ક્યુઝીનમાં પીઝા બનાવ્યા છે,પણ દેશી એટલે કે આપની ગુજરાતી રોટલીમાંથી બનાવ્યા છે.આ રોટલીના પીઝા સ્વાદમાં થીન ક્રસ્ટ પીઝા જેવાજ લાગે છે રોટલી વધુ બનાવી હોય ને વધે તો પણ આવી રીતે પીઝા બનાવી દેવાય તો એક સરસ નવી વાનગી તૈયાર થઈ જાય. Mital Bhavsar -
દેશી પિઝા
પીઝા એક ઈટાલિયન ડિશ છે જે આજે ખૂબ લોકપ્રિય છે. પીઝા માં તમેં માનપસદ ફેરફાર કરી ને તેને નવો સ્વાદ આપી શકો છો. અહીં મેં ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે જેમાં પાસ્તા પણ છે👌 Punam Bhatt -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
દેશી મંચુરીયન
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ગુજરાતી અને ચાઈનીઝ મિક્સ કરી ને બનાવી છે Vaishali Joshi -
કોબી ચિઝી ટોસ્ટ સેન્ડવિચ
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર નો અવધિ મલાઇકોબી વિડિઓ જોઈને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી કેપશિકમ ડુંગરી દૂધ નો હળદર કિચન કિંગ મશલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
મેગીઝા (Maggizza Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#CollabMaggi+pizza=maggizaમેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. . Manisha Kanzariya -
-
-
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
-
-
-
રજવાડી ચિઝી કચોરી
#નાસ્તો#ઇબુક૧#Day2આ રેસિપી એક નવી વાનગી છે આમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરેલો છે અને ઉપર ચીઝ છી નેલું છે Vaishali Joshi
More Recipes
ટિપ્પણીઓ