રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 14-15મેરી બિસ્કીટ
  2. 100 ગ્રામનાળિયેરનું છીણ
  3. 3 ચમચીકોકો પાવડર
  4. 1 ચમચીડ્રિંકિંગ ચોકલેટ
  5. 5 ચમચીઆઈસીંગ સુગર
  6. 3 ચમચીમલાઈ
  7. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેરી બિસ્કિટ ને મિક્સરમાં ભૂકો કરી લેવો

  2. 2

    હવે બિસ્કીટના ભુક્કા માં નાળિયેરનું છીણ, કોકો પાવડર, આઈસીંગ સુગર, મલાઈ નાખી તેને સરખું મિક્ષ કરવું. બાઇન્ડિંગ માટે થોડું થોડું દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધો. હવે તેના નાના-નાના બોલ્સ બનાવો.

  3. 3

    બોલ્સ બની ગયા બાદ તને નાળિયેરના તેલમાં રગદોળી લેવા. થોડીવાર ફ્રીજ માં મૂકી સર્વ કરવા. તૈયાર છે ચોકલેટ બોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
cdp6125
cdp6125 @cook_19053530
પર

ટિપ્પણીઓ

Similar Recipes