ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેરી બિસ્કીટ નો ભુક્કો કરી તેમાં કોકો પાઉડર, drinking ચોકલેટ પાઉડર, બૂરું ખાંડ અને કોપરું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
થોડા થોડા દૂધ ની મદદ થી કણક બાંધી લેવી. ત્યારબાદ તેમાંથી બોલ્સ બનાવી લેવા.
- 3
ડબલ બોઈલર થી બંને ચોકલેટ મેલ્ટ કરી લેવી. તૈયાર કરેલા બોલ્સ ને મેલ્ટેડ ચોકલેટ માં ડીપ કરી fork ની મદદ થી બહાર કાઢી ડીશ માં મૂકી ઉપર થી સ્પ્રીંકલ્સ લગાવવા. ફ્રીઝ માં 10 મિનિટ માટે સેટ થવા મૂકવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)
બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ. Jayshree Chotalia -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#childhoodમને બહુ ભાવે અને ફટાફટ બનતું Smruti Shah -
સ્ટફ્ડ ચોકલેટ બોલ્સ(stuffed chocolate balls recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક_પોસ્ટ8 Jigna Vaghela -
-
-
-
સ્નો બોલ્સ (Snow balls recipe in Gujarati)
#goldenapron03#week25#milkmaid#માઇઇબુક_પોસ્ટ22 Jigna Vaghela -
-
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
-
-
-
હોટ ચોકલેટ
#શિયાળાશિયાળાની ઠંડીમાં જો ગરમ-ગરમ ચોકલેટ મિલ્ક મળી જાય તો ઠંડી બહુ જ મજા આવે છે. ઠંડીમાં ગરમ ધુમાડા નીકળતો હોટ ચોકલેટ પીવાની મજા જ અલગ છે. cdp6125 -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
-
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
-
-
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16611077
ટિપ્પણીઓ (4)