ચોકલેટ બોલ્સ

Hiral Shah
Hiral Shah @heer_1991

#ફટાફટ#સપ્ટેમ્બર

ચોકલેટ બોલ્સ

#ફટાફટ#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. પૅકેટ મેરી બિસ્કીટ
  2. ૪ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  3. ૨ ટેબલ સ્પૂનડ્રિંકિંગ ચોકલેટ
  4. મલાઈ જરુર મૂજબ
  5. ૪ ટેબલ સ્પૂનપાઉડર ખાંડ
  6. ગાર્નિશ માટે
  7. ચેરી
  8. ટોપરા નુ ખમણ
  9. જેમ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મેરી બિસ્કિટ ને મીકસર જાર માં લઇ તેનો પાઉડર બનાવી લ્યો

  2. 2

    ત્યાર બાદ તેમાં કૉકો પાઉડર દ્રિંકિંગ ચોકલેટ પાઉડર ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    મિક્સ કર્યા બાદ તેને જરૂર મુજબ મલાઈ નાખી કણક તૈયાર કરી લો

  4. 4

    તેના પર સેજ ઘી લાગવી બરાબર સેટ કરો અને હાથ માં ઘી લગાવી તેના નાના બોલ્સ બનાવી લેવા

  5. 5

    આ બોલ્સ ને ટોપરા નાં ખમણ, ચેરી કે જેમ્સથી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Shah
Hiral Shah @heer_1991
પર

Similar Recipes