ઓરેેઓ  મિલ્ક શેક (Oreo Milkshake)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#માઇઇબુક
#પોસ્ટ 30#

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. ઓરેઓ પ્રખ્યાત બિસ્કીટ છે. આ મિલ્ક શેક માં કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ ભૂખ સંતોષવા માટે મદદરૂપ છે. નાના બાળકો તેમજ મોટા ને પણ ખૂબ જ પ્રિય છે.

ઓરેેઓ  મિલ્ક શેક (Oreo Milkshake)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
#પોસ્ટ 30#

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. ઓરેઓ પ્રખ્યાત બિસ્કીટ છે. આ મિલ્ક શેક માં કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ ભૂખ સંતોષવા માટે મદદરૂપ છે. નાના બાળકો તેમજ મોટા ને પણ ખૂબ જ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ લોકો
  1. ૨ ગ્લાસઠંડુ દૂધ
  2. ૧/૨ કપમલાઈ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીકોકો પાઉડર
  5. ૧ ચમચીડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  6. ઓેરેઓ બિસ્કીટ
  7. વેફી ચોકો સ્ટીક
  8. બોનૅવીલે બિસ્કીટ
  9. ટુકડા૪-૫ બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મિકસર જાર માં દૂધ લો. તેમા ૧/૨ મલાઈ, કોકો પાઉડર, ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર, ખાંડ, બરફ ના ટુકડા નાખી મિકસર માં ભેગુ કરો.

  2. 2

    તેમા ૪ ઓરેઓ બિસ્કીટ ઉમેરી મિકસર ચલાવવુ. તૈયાર ઓરેઓ મિલ્ક શેક છે.

  3. 3

    હવે શેક ને ગ્લાસ માં કાઢી, તેના ઉપર ઓરેઓ બિસ્કીટ, બોનૅવીલે બિસ્કીટ, વેફી ચોકો સ્ટીક સાથે ગાર્નિશ કરી ઠંડુ સવૅ કરવુ. તમે પણ બનાવો, ઠંડુ ઠંડુ પીવો અને આ રેસીપી નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
નીલમ પટેલ (Neelam Patel)
પર
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

Similar Recipes