રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ કેક બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મેરી બિસ્કીટ, ખાંડ, કોફી પાવડર, ચોકલેટ પાવડર અને ચોકલેટ ચિપ્સ ઉમેરી બરાબર ક્રશ કરી પાવડર તૈયાર કરી લો.
ત્યાર બાદ એક વાસણમાં તૈયાર કરેલો પાવડર માં થોડું થોડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડો થોડો મેંદાનો લોટ અને દૂધ નાખી ફરીથી બરાબર મિક્સ કરો. ત્યારબાદ મલાઈ ઉમેરી એકદમ ફેંટી લો અને મિશ્રણ તૈયાર કરો. - 2
ત્યારબાદ તૈયાર કરેલું મિશ્રણ એક ધી લગાવેલા વાસણમાં લઈ કુકર માં મુકો
- 3
ત્યારબાદ ક્રીમ બનાવવા માટે એક વાસણમાં થોડી ખાંડ મલાઈ બે ચમચી દૂધ અને ચોકલેટ એસેન્સ ઉમેરો. તેને બરાબર હલાવી પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકો. ફ્રીઝરમાંથી બહાર કાઢી ફરીથી બરાબર ફેંટી લો અને તેમાં રહેલ પાણી નિતારી લો તો તૈયાર છે ચોકલેટ ફ્લેવર ક્રીમ.
- 4
તૈયાર કરેલ કેક ઉપર ક્રિમ લગાવો ને જેમ્સ થી ગાર્નિશ કરો તો ત્યાર છે ચોકલેટ કેક
Similar Recipes
-
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
કુકી કેક(Cookie Cake Recipe In Gujarati)
#DA #Week1 આ રેસીપી મે જાતે ઈન્નોવેટ કરી છે. મે આ ડીશ ખાસ મારા મમ્મી માટે બનાવી છે.Sneha advani
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
-
-
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ