ખજુર પાત્રા

Maya Raja
Maya Raja @Maya_1997

ખજુર પાત્રા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી સમારેલ ખજુર
  2. ૨ ચમચી ઘી
  3. ૧નાની વાટકી ટોપરાનું જીણૂ ખમણ
  4. ૩ ચમચી ડાયફુટ મીકસ ભુકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજુર સાંતળો. હવે તેમાં ડાયફુટ મીકસ કરી થોડી વાર ઠરવા દો.

  2. 2

    પછી તેનો લુવા કરી તેમાંથી એક લુવા ને કોથરી ની અંદર રાખી પાતળો રોટલો વણો.તેની ઉપર ટોપરાનું ખમણ છાંટો.પછી તેને ગોળ વાળીને ફીજ મુકો.

  3. 3

    ૨કલાક પછી તેમા થી કાઢી તેના પીસ કરવા.

  4. 4

    તૈયાર છે મીઠા મઘુર ખજુર પાત્રા.સૌ કોઈ ની પસંદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes