રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી ગેસ ઉપર એક પેન મા ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી લેવી
- 2
ચાસણી તૈયાર થઇ જાય એટલે ટોપરાનું ખમણ નાંખી હલાવી લેવુંએક થાળીમાં ઢાળી દેવું
- 3
પેનમાં 2 ચમચી ઘી નાખી કોકો પાવડર અને આઈસીંગ સુગર અથવા ખાંડ નાખી બેટર બનાવી લેવું બેટર તૈયાર થઈ જાય ટોપરાપાક ઉપર પાથરી દેવું થોડું ઠંડું પડે એટલે કાપા પાડી લેવા ફ્રેન્ડ્સ તૈયાર છે ચોકલેટ ટોપરાપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાનુલા (સ્વીટ ઘુઘરા)(ghughra in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨# સ્વીટ રેસીપી#માઇઇબુક રેસિપી 21# સ્વીટ કાનુલા મહારાષ્ટ્ર ની ફેમસ આઈટમ Yogita Pitlaboy -
-
-
-
-
-
-
ચોકલેટ બોલ્સ
#બર્થડેઆ ચોકલેટ બોલ્સ બનાવવા એકદમ સરળ છે..અને મહત્વ ની વાત તો એ છે કે આમાં વપરાતી સામગ્રી ઘરમાં જ મળી રહે છે.બાળકો ને સ્વીટ તો પસંદ જ હોય છે આ બોલ્સ સ્વીટ સાથે હેલ્ધી પણ છે કેમ કે આમાં સૂકા મેવા નો ઉપયોગ કર્યો છે.. Upadhyay Kausha -
-
-
-
-
કુકપેડ કુકીઝ
#cookpadturns3કુકપેડ ની 3 વર્ષગાંઠ માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા તરફ થી કુકપેડ બિસ્કિટ ની રેસિપી શેર કરું છું .. Kalpana Parmar -
-
-
-
-
-
-
-
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો... Dharti Vasani -
ચોકલેટ વોલનટ કેક
માતાનું ઋણ કોઇજન્મ માં ના ચૂકવી શકાય.માતાને કોટિ નમન.ફકત આજ દિવસ નહિ ,હજારો જન્મ કુરબાન.#મધર# Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712652
ટિપ્પણીઓ (7)