રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં હીંગ, મીઠું, હળદર પાવડર નાખીને લોટ બાંધવો.સંચામા ભરી સેવ પાડવી.તૈયાર છે સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
-
-
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah -
-
સેવ પાડેલી કઢી
વરસાદની સીઝનમાં જયારે શાકભાજી ઓછા તમળે ત્યારે દાદી-નાની ની સ્પેશિયલ રેસિપિ.#દાળકઢી Rajni Sanghavi -
-
-
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
-
-
-
-
-
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10909227
ટિપ્પણીઓ