ખજુર ચિક્કી (Khajoor Chikki Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

ખજુર ચિક્કી (Khajoor Chikki Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકી- ખજુર
  2. ૧/૨ વાટકી- કાળા તલ
  3. ૧/૨ વાટકી- ટોપરાનું છીણ
  4. ૨ વાટકી- ખાંડ
  5. ૧ ચમચી- ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવું.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખીને ધીમા તાપે સતત હલાવવું. ગેસની આંચ મધ્યમ રાખવી.

  3. 3

    ખાંડ બરાબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને તેમાં ખજુર, કાળા તલ અને ટોપરાનું છીણ નાખીને બરાબર મિક્સ કરવું.

  4. 4

    હવે પ્લેટફોર્મ પર ઘી લગાવીને મિશ્રણને પાથરવું અને વેલણ પર ઘી લગાવીને મિશ્રણને વણી લેવું અને મનગમતો આકાર આપવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes