રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ગુલાબ જાંબુ પેકેટ
  2. ૧ કપ દૂધ + પાણી
  3. ચાસણી માટે,
  4. ૦.૫ લીટર પાણી
  5. ૪૦૦ ગ્રામ ખાંડ
  6. ૧ ચમચી એલચી પાવડર
  7. ૧ ચમચી રોઝ વોટર
  8. ૧/૨ ચમચી કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાસણી બનાવવા માટે, ખાંડ અને પાણી ને એક પેન માં લઇ ગરમ કરવું. હવે એમાં રોઝ વોટર અને કેસર ઉમેરવું. ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.

  2. 2

    એક બાઉલ માં દૂધ+પાણી લોટ બાંધી ને મસળી લેવું. હવે એના નાના ગોળા બનાવી તળી લેવું.હવે આ ગોલા ને ચાસણી માં નાખી દેવું. ઠંડું પડે પછી ૪-૫ કલાક ફ્રીઝ માં મુકવું. ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes