ગુલાબજાંબુ (Gulab jamun Recipe in Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382

ગુલાબજાંબુ (Gulab jamun Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 40 મિનિટ
5 લોકો
  1. 1ગુલાબ જાંબુ તૈયાર પેકેટ
  2. ૧ કપદૂધ
  3. ૨-૩ નંગ ઇલાયચી
  4. 1 વાટકીખાંડ
  5. જરૂર મુજબ પાણી
  6. તળવા માટે તેલ અથવા તો ઘી
  7. ચાસણી બનાવવા માટે જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુલાબ જાંબુ નું પેકેટ લઇ તેમાંથી મિશ્રણ કાઢો પછી તેને એક બાઉલમાં લો

  2. 2

    લોટને બાઉલમાં કાઢી તેમાં દૂધ એડ કરો પછી લોટને સારી રીતે બુંદી લો

  3. 3

    પછી તેની નાની-નાની ગોળીઓ કરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ઘીએ અથવા તો તેલમાં તળો ખબર

  4. 4

    પછી સાઈડમાં એક તપેલીમાં પાણી લઈ ગરમ કરી ખાંડ ઇલાયચી નાખી ઉકાળી ચાસણી તૈયાર કરો

  5. 5

    પછી તેના ગુલાબ જાંબુના એડ કરી 25થી 30 મિનિટ માટે રહેવા દો પછી સર્વ કરો તો આ રીતે તૈયાર છે આપણા ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

Similar Recipes