રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘી અને બરફ ના ટુકડા લો અને હાથ ની મદદ થી એકદમ સરસ રીતે ફેટી લો.જયા સુધી ફલફી ના થાય ત્યાં સુધી ફેંટવુ.
- 2
હવે તેમાં મેંદો અને ચણા નો લોટ નાખી ઠંડું દૂધ અને પાણી ધીરે ધીરે ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.લીબુ નો રસ અને મીઠું નાખી બરાબર મિક્સ કરો.એકદમ પતલુ બેટર તૈયાર કરી લો.
- 3
હવે એક તપેલીમાં ઘી ગરમ કરી લો.હવે ચમચા ની મદદ થી ગરમ ઘી માં બેટર રેડતા જવું.ધ્યાન થી કરવું.બેટર રેડતા ની સાથે ઘી ઉપર આવશે.ઉભરો બેસી જાય પછી ફરી થી રેડવું.એવુ દસ થી બાર વાર કરવું.ધીરજ રાખવી.બેટર વચ્ચે ની જગ્યા માં જ નાખવું.ગોલ્ડન બ્રાઉન રંગના તળીને કાઢી લો.
- 4
એજ રીતે બીજા તૈયાર કરી લો.ચાસણી માટે એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી હલાવી લો.ઇલાયચી પાઉડર નાખી મિડિયમ થીક ચાસણી બનાવી લો.કાજુ બદામ પિસ્તા ની કતરણ કરી લો.
- 5
રબડી માટે એક કડાઈમાં દૂધ ને ઉકળવા દો પછી તેમાં ખાંડ, મિલ્ક પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી બરાબર હલાવી લો હવે તેને ધીમા તાપે ઉકાળો.દૂધ બળી ને 1/2 થાય એટલે તેમાં કેસર વાળું દૂધ નાખી બરાબર મિક્સ કરો.હવે ઠંડું કરવા માટે મૂકી દો.તેમા રોઝ એસેન્સ અને રોઝ શરબત નાખી બરાબર મિક્સ કરો.રબડી તૈયાર છે.
- 6
હવે ઘેવર પર ચાસણી નાખી ઘટ્ટ રબડી નાખી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો.
- 7
રાજસ્થાની ઘેવર ને રબડી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ઘેવર
#એનિવર્સરી#ડેઝર્ટ#આ એક રાજસ્થાની મીઠાઈ છે. જેટલું સુંદર દેખાય છે એટલું જ ટેસ્ટી પણ છે. Dimpal Patel -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
-
-
-
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
#વેસ્ટ#ફ્યુઝન ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Mitu Makwana (Falguni) -
ઘેવર
#ઇબુક૧#૪૦#ઘેવર બહુજ સ્વાદિષ્ટ મીઠાઈ છે બનાવવા મા સરળ છે પણ બહુ ધિરજ થી બનાવીએ તો વધારે સરસ બનેછે બાળકો ને પ્રિય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
-
-
-
-
ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર (Instant Bread Ghever recipe in Gujarati)
#કૂકબુક#post1#diwalisweet michi gopiyani -
-
-
ઘેવર (Ghevar recipe in Gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#સુપરશેફ3#પોસ્ટ3 spicequeen -
-
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
#Fasting#Fastઆ ઉપવાસનો મહિનો છે. અને ભાઈ-બહેનના શુદ્ધ પ્રેમના તહેવારનો પણ 😍. તેથી આ ઉજવણીમાં મીઠાઈ હોવી જરૂરી છે. પરંતુ આ વર્તમાન પરિસ્થિતિમાં બહારથી મીઠાઈ લાવી શકાતી નથી તેથી મેં વિચાર્યું કે ઘરમાં જ કાંઈક નવું બનાવીએ. ૧ નિષ્ફળ પ્રયાસ પછી (*કારણ કે મારે ફરાળી રસમલાઈ બનાવવી હતી*) આખરે મારી પરફેક્ટ ફરાળી રાસમલાઈ બની જ ગઈ. તમે પણ ટ્રાય જરૂરથી કરજો. બધાને તે ભાવશે. જે લોકો ઘી નથી ખાતા એમના માટે તો આ બેસ્ટ છે 😄 Vaishali Rathod -
-
More Recipes
ટિપ્પણીઓ (15)