દમ આલુ નાન અને લસ્સી

#goldenapron2
#punjab
#week4
તમે પણ બનાવો દમ આલુ પંજાબી લસ્સી અને નાન
દમ આલુ નાન અને લસ્સી
#goldenapron2
#punjab
#week4
તમે પણ બનાવો દમ આલુ પંજાબી લસ્સી અને નાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાન બનાવવા માટે એક બાઉલમાં મેંદો લઇ તેમાં મીઠું બેકિંગ પાવડર અને ખાંડ અને તેલ નાખીને બધું બરાબર હલાવી લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ દૂધ નાખીને લોટ નરમ રહે એ રીતે લોટ બાંધી લો
- 2
હવે લોટને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખો ત્યાર બાદ તેમાંથી લૂઓ બનાવી લો લુવા બની જાય પછી તેને 10 મિનિટ માટે ફરીથી ઢાંકીને રાખો
- 3
ત્યારબાદ રોટલી વણી લો મીડીયમ રોટલી વણી લો ત્યારબાદ રોટલીમાં એક્સાઇડ પાણી લગાવી તેને તવા પર નાખી દો પાણીવાળી જે સાઇટ છે તેને તવા પર નાખવાની છે ત્યારબાદ રોટલી ફૂલવા માંડે ત્યારબાદ તવા ને ઉપાડીને ઊલટો ગેસ પર રાખી ને રોટલી ને શેકવાની છે.
- 4
રોટલી શેકાઈ જાય એટલે નાન તૈયાર છે
- 5
દમ આલુ બનાવવા માટે સૌપ્રથમ મીઠું નાખીને બટેટા બાફી લો. બટેટા બફાઈ ગયા બાદ તેમાં ફોર્ક વડે કાણા પાડી દો.
- 6
કાણા પાડી લીધા બાદ એક પેનમાં મૂકી બે ચમચી તેલ નાખી તેમાં બાફેલા બટેટા નાખી ત્યારબાદ તેમાં હળદર મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી શેલો ફ્રાય કરી લો.
- 7
હવે ટમેટા લઈ તેને બરાબર સમારી લેવી મિક્સરમાં બરાબર રીતે ક્રશ કરીને પ્યોરી કરી લો. હવે લસણ ડુંગળી લીલુ મરચું આદુ એલચી તેને પણ મિક્સરમાં ક્રશ કરી લઈને સફેદ પયોરી તૈયાર કરો.
- 8
હવે એક પેનમાં લઈ તેમાં તેલ મૂકી તજ લવિંગ જીરું નાખી સાંતળી લો. તેમાં સફેદ પ્યુરી નાખો તેને સરખી રીતે સાંતળી લો સંતળાઈ જાય તેલ છુટુ પડી જાય ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી નાખો
- 9
તેમાં ગરમ મસાલો મીઠું લાલ મરચું પાવડર હળદર દહીં નાખીને સરસ રીતે હલાવી લો.ત્યારબાદ તેમાં બટેટા નાખી દો તેને પણ સરખી રીતે હલાવી લો સરખી રીતે ઉકડી જાય ત્યારબાદ તેમાં પાણી નાખી દો
- 10
શાકને સરખી રીતે ઘટ્ટ થવા દો ઘટ્ટ થઈ જાય એટલે દમ આલુ તૈયાર છે. કોથમીર અને ડુંગળી વડે ગાર્નિશ કરો
- 11
હવે લસ્સી બનાવવા માટે મિક્સરમાં દહી લઇ ત્યારબાદ તેમાં ખાંડ નાખી તેને સરસ રીતે કરી લો.ત્યાર બાદ તેમાં બરફ નાખી તેને સરસ રીતે હલાવી લો તૈયાર છે પંજાબી લસ્સી પિસ્તા વડે ગાર્નિશ કરો
- 12
તૈયાર છે પંજાબનો જમણ દમ આલુ નાન અને લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
-
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
-
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
દમ-આલુ
#જૈન#ફરાળી આપડે ગુજરાતી ઓ ગમે તે રીતે વાનગી ને ચટપટી બનાવી જ લઈએ છીએ .તેમાં ડુંગળી -લસણ નો ઉપયોગ ન હોય તો પણ ચટપટું જોયે તે જોઈએ 😂. કેમ બરાબર ને... તો આજે હું નો ઓનીયન નો ગારલીક એવી દમ-આલુ ની રેસિપિ લઈ ને આવી છું. Yamuna H Javani -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
ચોકલેટ લસ્સી
#પંજાબીપંજાબ અને લસ્સી એક બીજાના પૂરક છે.જુદા જુદા સ્વાદ વાળી ફ્લેવર્ડ લસ્સી લોકો ખૂબ પસંદ કરે છે.ચોકલેટ લસ્સી નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવે છે. Jagruti Jhobalia -
પંજાબી લસ્સી
#goldenapron2વીક -4 પંજાબીપંજાબ માં લસ્સી ખુબજ પ્રખ્યાત છે . તો આજે આપણે અહીં પંજાબી લસ્સી બનાવીશું... Neha Suthar -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
-
લસણ અને ડુંગળી વગરની દાબેલી
#જૈનદાબેલી તો સૌ કોઈને પ્રિય હોય છે તમે પણ બનાવો લસણ અને ડુંગળી વગર ની આ દાબેલી જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવા પણ સરળ છે. Mita Mer -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
-
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar -
સિમ્પલ કારેલા વીથ રોટી નાન એન્ડ લસ્સી
# પંજાબીગુજરાતી ફુડ ને થોડું ,બસ મોડી ફાય કર્યું અને પંજાબી બની ગયું. Nilam Piyush Hariyani -
-
More Recipes
ટિપ્પણીઓ