પંજાબી આલુ પરાઠા

#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી.
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી લો હવે કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી સાતળો. સંતળાઈ જાય પછી તેમાં બાફેલા બટેટાનો માવો, બધા મસાલા નાખી પંજાબી પરોઠા નો મસાલો તૈયાર કરો.
- 2
હવે ઘઉંના લોટમાં મીઠું, જીરું, તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો. લોટ રોટલીના લોટથી નરમ રાખવાનું છે. વચ્ચે બટેટાનું પૂરણ ભરી પરોઠા વણી લો.
- 3
હવે પરોઠાને ગુલાબી શેકી લો. અને આલુ પરોઠા અને બટર સાથે સર્વ કરો. તો અને પંજાબી લસ્સી બનાવવા માટે દહી અને ખાંડને મિક્સ કરી મિક્સરમાં ચર્ન કરી લો અને તેના ઉપર ફ્રેશ ક્રીમ નાખી સર્વ કરો. તો તૈયાર છે પંજાબમાં નાસ્તામાં ખવાતા પંજાબી આલુ પરોઠા સ્વીટ લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
પંજાબી લછ્છા રોટી
#goldenapron2#week4#panjabiપંજાબી ફૂડ મા સૌથીવધુ ખવાતી રોટી. આપણે આજે રોટી ને અલગ સ્ટાઈલ થી બનાવીએ. પંજાબી લછ્છા રોટી.lina vasant
-
પંજાબી લસ્સી
#goldenapron2વીક -4 પંજાબીપંજાબ માં લસ્સી ખુબજ પ્રખ્યાત છે . તો આજે આપણે અહીં પંજાબી લસ્સી બનાવીશું... Neha Suthar -
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે. Kripa Shah -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
દમ આલુ(dum aalu recipe in gujarati)
આજે દમ આલુ બનાવ્યા છે. સાથે પરોઠા અને પાઇનેપલ લસ્સી છે Mrs Viraj Prashant Vasavada -
ડુંગળી પનીર પરાઠા (Onion Paneer Paratha Recipe In Gujarati)
પરોઠા જુદી જુદી રીત બને છે. આલુ પરોઠા ગોબી પરોઠા પણ આજે આપણે એક નવા જ પરોઠા બનાવશું. જરૂરથી ટ્રાય કરજો. Pinky bhuptani -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
ચીઝી આલુ પરાઠા
#RB10#cookpadgujaratiઆજ મેં મારા ઘરમાં બધાના ફેવરિટ એવા ચીઝી આલુ પરોઠા બનાવ્યા છે.જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેમજ ખાવામાં તેનો ક્રિમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
પંજાબી પ્લેટર
#એનિવર્સરી#મૈનકોર્સમારા ઘરના બધા જ સદસ્યો ને પંજાબી ડીશ ખાવી ખૂબ જ ગમે છે.મહિનામા એક વાર ઘરે હું અલગ અલગ પ્રકારના શાક ,દાલ ફ્રાય,જીરા રાઈસ બનાવું છું.આજે કૂકપેડ ની એનિવર્સરી ના માટે મેં અહીં પંજાબી પ્લેટર બનાવ્યું છે.જેમા મેં રેડ વેલવેટ કોફતા, પનીર ચીઝ મસાલા,દાલ ફ્રાય,જીરા રાઈસ,તંદુરી રોટી બનાવી છે સાથે છાશ, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યુ છે. Bhumika Parmar -
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
-
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (3)