દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

#PSR
પંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗
દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છે
પંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.
ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.
આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSR
પંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗
દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છે
પંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.
ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.
આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬
રાંધવાની સૂચનાઓ
- 1
મિડિયમ સાઈઝનાં બટાકા મીઠું અને પાણી નાંખી કુકરમાં ૧ સીટ૩ વગાડી બાફી લો જેથી બટાકા ની છાલ સરળતાથી ઉતરે. ત્યાં સુધી બધી સામગ્રી તૈયાર કરી લો. બટાકા ની છાલ કાઢી લો અને છરી થી પીક કરો.
- 2
હવે કડાઈમાં ગ્રેવી માટે ટામેટા, ડુંગળી, લસણ, મરચું, કાજુ અને મગજતરીનાં બી ને ૧ ચમચી તેલ માં સાંતળો. બીજા પેનમાં બટેટાને તેલમાં શેલો ફ્રાય કરો. મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું ભભરાવો.
- 3
ગ્રેવીનો મસાલો સંતળાઈ જાય પછી ઠંડુ કરી ફાઈન પોસ્ટ બનાવી લો.
- 4
હવે કડાઈમાં તેલ અને ઘી મૂકી જીરું, લાલ સુકુ મરચુ અને ખડા મસાલ૨ નાંખી સાંતળો. પછી ગ્રેવી ઉમેરો અને બધા ડ્રૈય ંસાલા નાંખી બરાબર મિક્સ કરો. હવે જાર ધોઈ થોડું પાણી નાંખી બરાબર મિક્સ કરો. પછી કસૂરી મેથી નાંખી બરાબર મિક્સ કરો.
- 5
તેલ અને ઘી છુટા પડે ત્યાં સુધી સાંતળો પછી બટાકા અને જરૂર મુજબ પાણી નાંખી હલાવો. અહી બટાકા કડક લૈગતા મેં ૨ ટુકડા કરી એડ કર્યાં છે. ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ થવા દો જેથી બટાકા ગ્રેવી અને તેના મસાલા ને absorb કરી લે.
- 6
તો તૈયાર છે આપણુી દમ આલુ સબ્જી જેને તમે સર્વ કરી શકો.
- 7
આ સબ્જી ખૂબ જ રિચ અને ટેસ્ટી લાગે છે. કોઈ પણ મલાઈ, દહીં કે પનીર નો ઉપયોગ કર્યા વિના જ ટેસ્ટી સબ્જી બની છે. જરૂર ટ્રાય કરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
પનીર જયપુરી (Paneer Jaipuri Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗@cook_20451370 inspired me for this recipe.પનીર ની ઘણી સબ્જી રેસીપી કુકપેડ પર મૂકી છે તો હવે કંઈક નવી રેસીપી ટ્રાય કરવાની ઈચ્છા થી પનીર જયપુરી સબ્જી બનાવી પંજાબી સ્ટાઈલમાં.. મસ્ત..ટેસ્ટી બની.. બધાને બહુ જ ભાવી.. તો મિત્રો.. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
ધાબા સ્ટાઈલ આલુ દમ (Dhaba Style Aloo Dum Recipe in Gujarati)
#ATW3#TheChefStory#WEEK3#Indiancurry#PSR chef Nidhi Bole -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel -
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
કશ્મીરી દમ આલૂ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)
#ChoosetoCook#MyFavouriteRecipe#Jammu_Kashmir_Special_Recipe જમ્મુ-કશ્મીરમાં એક ખૂબ જ સુંદર સ્થાનની એક સુંદર વાનગી છે. કશ્મીરી દમ આલૂ સૌથી વધુ વ્યાપક રીતે પસંદ કરવામાં આવતી ઉત્તર ભારતીય કરી માંની એક છે. આ રેસિપી મારા બાળકો ની ખુબ જ ફેવરીટ છે. કારણ કે મારા બાળકો ને બટાકા ખૂબ જ ભાવે છે..એમાં પણ જો તળેલા બટાકા ની સબ્જી બનાવી હોય તો એમનું મન લલચાય જાય છે ખાવા માટે. આ સબ્જી માં બેબી બટાકા તેલ મા તળેલા હોય છે અને ત્યારબાદ તેને દહીંની સ્વાદિષ્ટ ગ્રેવી અને કાશ્મીરી લાલ મરચાનો સ્વાદ, સુકા આદુ પાઉડર અને વરિયાળીના પાવડરથી રાંધવામાં આવે છે. દહીં ની ગ્રેવી ના લિધે આ કશ્મીરી દમ આલૂ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. Daxa Parmar -
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
દમ આલુ (Dum Alu Recipe In Gujarati)
#આલુદરેક ગૃહિણીને એક જ પ્રશ્ન હોય છે રોજ કે આજે શું બનાવવું શાક માં??? બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો બટેટા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલું બેસ્ટ ઓપ્શન છે. આજે મે દમ આલુ બનાવ્યું છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani
More Recipes
ટિપ્પણીઓ (12)