ટમેટાં,ગાજર ને ધોઈ બોઈલ કરો. ટમેટાં ની છાલ કાઢી ને મિક્ષચર ની જાર માં પીસી લો પાણી જરૂર મુજબ ઉમેરી લો.ઘી ગરમ થાય પછી તેમાં જીરું મૂકીને વઘાર કરી ઉકાળવાનુ..તેમાં મીઠું, મરી,ઓરેગાનો નાખો.
2
સ્ટીમ માટે ના વેજી બાફવા.સુધારીતેમાં મીઠું, મરી નાખી સુપ સાથે ગરમ સર્વ કરો.
ટિપ્પણીઓ