રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એપલ ની છાલ કાઢી ને નાના ટુકડા કરી લેવા. પછી એક પેન મા ૨ ચમચી બટર મુકી ને એપલ ના ટુકડા નાખી ને ખાંડ નાખવી. ને ૨ મિનિટ સુધી હલાવવું
- 2
પછી પાણી જેવુ થાય એટલે એપલ ના ટુકડા કાઢી લેવા. ને ખાંડ ના મિક્ષણ ને બા્ઉન ઘટ થાવા દેવુ. પછી તેમા પાછા એપલ ના ટુકડા નાખી ને તેમા ૧ ચમચી કોનફલોર ને જીરુ પાઉડર ને વેનીલા એશંસ, અડધુ લીંબુ નીચવવુ. પછી ૨ મિનિટ સુધી હલાવી ને ગેસ બંધ કરી દેવો.પાઈ રેડી
- 3
હવે એક બાઉલ મેંદો લઈ ને તેમા બટર, મીઠું, ને પાણી લય ને લોટ બાંઘવો. પછી તેને ૧૫ મિનિટ સુઘી ફી્જ મા ઢાંકી ને રાખવો. પછી કાઢી ને ખૂબ મસળવો.
- 4
પછી તેને બે ભાગ કરી ને વણવુ. મોટી રોટી જેવુ વણી ને તેમા કટર થી કાપા કરવા. પછી ઓવન ના બાઉલ મા ઘી લગાવી ને તેમા ઊંઘે આડા ઊભા કરેલા કાપા ચોટાડવા.
- 5
પછી તેના પર બટર લગાવી ને ઓવન મા ૫ મિનિટ માઈકો્ કરવુ. રોયલ બાઉલ રેડી. પછી તેના પર બ્શ વડે ચોકલેટ સિરપ લગાવુ.
- 6
હવે નીચે ની પલેટ બનાવવા માટે બીજા ભાગ ને વણી ને બાઉલ ના ઢાંકણ નો ઉપયોગ કરી ને પલેટ જેવો સેપ આપી ને ૩ મિનિટ માટે માઈકો્ કરવુ.
- 7
પછી પલેટ પર એપલ પાઇ ગોઠવી ને તેના પર રોયલ બાઉલ રાખી ને ચોકલેટ, જેલી, જામ, ચોકલેટ સિરપ થી ગા્નિશ કરવુ.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
એપલ પાઈ
#ફ્રૂટ્સ#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#maidaડીઝર્ટ એટલે બે થી ત્રણ સ્વીટ ને એક ડીશ મા પ્રેઝન્ટ કરો .અને સર્વ કરો .આજે મેં એપલ નો ઊપયોગ કરી પાઈ નુ ફીલીન્ગ બનાવ્યુ છે અને પાઈ ક્રસ્ટ માટે મેં દો લીધો છે.ઉપર આઈસક્રીમ થી ગાર્નિશ કર્યું છે.એક ક્રમ્બલ નુ પણ લેયર કર્યુ છે. Nilam Piyush Hariyani -
એપલ પાઈ
#ઇબુક#day 31 પાઈ એટલે બધા ને એમ જ હોય કે બેંક ડિશ જ બને મે આ નવી રીતે પાઈ બનાવી છે જે જલ્દી બની જાય છે અને સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
ક્લાસિક એપલ-સ્ટ્રોબેરી ક્રમ્બલ🥮
#ફ્રુટસફ્રેન્ડ્સ, ડેઝર્ટ અને પુડિંગ બ્રિટિશ ફુડ ના બેકબોન સમાન છે. જેમાં પુડિંગ અને એપલ ક્રમ્બલ બંને ટ્રેડિશનલ બ્રિટિશ પુડિંગ છે કે જે મોસ્ટલી ઠંડી ની ઋતુ કે જ્યારે એપલ ખુબ જ ફ્રેશ મળે છે ત્યારે ગરમાગરમ બનાવીને સર્વ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રથમ એપલ ક્રમ્બલ વર્લ્ડ વોર-૨ ના સમય થી બનાવવામાં આવે છે. મૂળભૂત રીતે આ રેસિપિ માં ઓટ્સ સાથે બાઇન્ડીંગ માટે મેંદાનો યુઝ થાય છે . ખૂબ જ ડીલીસીયસ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી "એપલ ક્રમ્બલ " માં મેં સ્ટ્રોબેરી ફ્લેવર ઉમેરી છે.જયારે ક્રમ્બલ બેક કરવા મુકી એ ત્યારે તજ સાથેની માઈલ્ડ ફ્લેવર આ ડીસ ટેસ્ટ કરવા માટે આપણને ચોક્કસથી આતુર કરે છે.😍 asharamparia -
-
-
-
-
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
-
સ્ટ્રોબેરી પાઈ
#કાંદાલસણ. આ એકદમ સરળ અને ઓછી સામગ્રીથી બનતું ડેઝટઁ છે. વેલેન્ટાઈન ડે સ્પેશીયલ આઈટમ Urmi Desai -
-
-
-
-
-
-
એપલ સિનેમન રોલ.(Apple Cinnamon Roll in Gujarati)
#makeitfruity " An Apple A Day Keep The Doctor Away " ખરેખર , સફરજન ફાઈબર,વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.સફરજન પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Bhavna Desai -
-
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
-
-
-
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
-
એપલ પાઈ કુકર માં રેસિપી (Apple Pie In Cooker Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)
#WorldBakingDAy#cookpad_gu#cookpadindia#cooksnapweek#applepieમેં આજે એપલ પાઈ વિધાઉટ ઓવન બનાવી છે. પહેલી વાર બનાવી છે અને ફાઈનલ આઉટકમ થી હું ખૂબ જ ખુશ છું. એને મેં સર્વ કરી છે મધ, વેનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ફ્લેવર્સ નાં હર્સી સિરપ સાથે. જરૂર થી ટ્રાય કરજો.I must say you will feel heavenly if you will try with vanilla ice cream + honey and Aroma of cinnamon will give you ultimate bliss 🥰🤩એપલ પાઇ એ એક પાઇ છે જેમાં ઇંગ્લેન્ડમાં મૂળ ભરણ ઘટક સફરજન છે. તે હંમેશાં ચાબૂક મારી ક્રીમ, આઈસ્ક્રીમ અથવા ચેડર ચીઝ સાથે પીરસવામાં આવે છે.એપલ પાઇ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ નું અનધિકૃત પ્રતીક છે અને તેના હસ્તાક્ષરવાળા ખોરાકમાંથી એક છે.એપલ પાઇ ઘણાં વિવિધ પ્રકારના સફરજનથી બનાવી શકાય છે. વધુ લોકપ્રિય રસોઈ સફરજનમાં બ્રેબર્ન , ગાલા , કોર્ટલેન્ડ, બ્રામલી, સામ્રાજ્ય, ઉત્તરી જાસૂસ, ગ્રેની સ્મિથ અને મેકિન્ટોશ શામેલ છે. પાઇ માટે ફળ તાજા, તૈયાર અથવા સૂકા સફરજનમાંથી ફરીથી ગોઠવી શકાય છે. સૂકા અથવા સાચવેલ સફરજન મૂળ સમયે ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જ્યારે તાજા ફળ ઉપલબ્ધ ન હતા.ભરણ માં સામાન્ય સમાવેશ થાય છે ખાંડ, માખણ, તજ, ક્યારેક લીંબુનો રસ અથવા જાયફળ પણ. ઘણી જૂની વાનગીઓમાં તે સમયે મોંઘી ખાંડની જગ્યાએ મધની માંગણી કરવામાં આવે છે. Chandni Modi -
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
-
હોમમેડ નાનખટાઈ
#લોકડાઉન લોકડાઉન માં તો મજા પડી ગઈ છે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરતા કરતા ખાવું ગેમ રમવી અને નવું નવું બનાવવા નું.આજે મેં ઘરના સભ્યો માટે નાનખટાઈ બનાવી છે જે ખૂબજ સરસ લાગે છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ