રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી ની ભાજી ને ઝીણી સમારી ધોઈ લો.
- 2
ચણાનો લોટ લઈ તેમાં મીઠું, મરચું, ધાણા જીરું, તેલ, જીરું, ખાંડ, લીંબુ, મેથી ની ભાજી, કોથમીર, બધું નાખી મિક્સ કરો અને તેની નાની નાની ગોળીઓ એટલે કે ઢોકળી બનાવી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ ઢોકળી. તળી લો.
- 4
બધા શાકભાજી ને સમારી ધોઈ લો.
- 5
એક કૂકરમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને લીમડાના પાન નાખી પછી બધા શાકભાજી નાખી લો.પછી તેમાં મીઠું, મરચું, હળદર,ધાણાજીરું, ખાંડ, ટમેટા બધું નાખી હલાવી લો.
- 6
ત્યાર બાદ બધું મીક્સ કરી તેમાં પાણી ઉમેરો. અને પછી તેમાં ઢોકળી નાખો.અને કેળાં નાખી કૂકરની સીટી ૩ વગાડી લો.
- 7
એક કઢાઈમાં બધું ઉંધીયું કાઢી લો અને પછી તેમાં ગરમ મસાલો, લીંબુ, અને લાલ મરચું પાવડર નાખી હલાવી લો. કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10947565
ટિપ્પણીઓ