ઇનસાઇડ આઉટ વડાપાંવ

Jasmina Shah
Jasmina Shah @cook_19142337
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ બાફેલા બટાટા
  2. ૧ ટીસ્પૂન રાય
  3. ૧ ટીસ્પૂન હિંગ
  4. ૧ ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ કપ ચણાનો લોટ
  6. ૨ ટીસ્પૂન હળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ બ્રેડ ની સ્લાઈસ
  9. લીલી ચટણી
  10. લસણ ની ચટણી
  11. ચીઝ
  12. તેલ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ મુકો.રાઈ તતડે એટલે તેમાં હિંગ,હળદર ઉમેરી બટેટા અને મીઠું ઉમેરો.અને માવો તૈયાર કરો.

  2. 2

    બ્રેડ ની સ્લાઈસ લો.કિનારી કાપી લો.પછી એક બ્રેડ પર લાલ ચટણી ને બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવો.તેના પર ચીઝ લગાવો અને ૪ પીસ માં કાપો.

  3. 3

    હવે બટેટા ના માવા નો ગોળો બનાવો વચ્ચે બ્રેડ ના ૪ પીસ માંથી ૧ પીસ મૂકી ગોલો બનાવી લો.હવે એક બાઉલ માં ચણા નો લોટ લઇ તેમાં હિંગ મીઠું અને હળદર ઉમેરી પાણી નાંખી ઘોલ તૈયાર કરો.

  4. 4

    હવે તેલ ગરમ કરો.તેમાં વડાં ના ગોળા ને ઘોલ માં ડુબોળી ને તેલ માં મૂકી તડી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmina Shah
Jasmina Shah @cook_19142337
પર

ટિપ્પણીઓ

Similar Recipes